Jawahar Tunnel
₹175.00આતંકવાદના પડછાયામાં કવિતાની છાયા હિંસા અને ઘૃણાનો ઇતિહાસ હરહંમેશ લોહિયાળ રહ્યો છે. ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરની સફેદ બર્ફીલી ઘાટીઓ વચ્ચે રહેંસાતા એક સમુદાયની વ્યથા લઈને કવિ અગ્નિશેખર ‘જવાહર ટનલ’ રૂપે આપણી વચ્ચે આવે છે. આ સંવેદના ઉછીની લીધેલી નથી. કવિ પોતે પણ એ જ સમુદાયનો હિસ્સો છે, જેઓ મૂળિયાં... read more
Category: 2023
Category: Latest
Category: March 2023
Category: New Arrivals
Category: Poetry
Jevi Tari Dholki Evo Maro Tambooro
₹125.00‘ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી!’ અવિનાશ વ્યાસનું આ ગીત પ્રેમશાસ્ત્રનું કે પાકશાસ્ત્રનું? જાણે સુરેશ દલાલ અને તરલા દલાલને સરખેસરખા માપમાં લઈને વઘાર કરી નાંખ્યો! કવિતાવાણીનું આ મુંબઈ કેંદ્ર છે. ગઈકાલે અમે ‘સ્પેશિયલ એક્સ્ક્લુસિવ મેજિસ્ટ્રેટ’ની યાદી જાહેર કરી હતી; તેમાં શરતચૂકથી, તડીપાર થયેલા ગુનેગારોની... read more
Category: 2024
Category: February 2024
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Jindagi Mate Jung
₹350.00શરૂઆતના કલાકોમાં કંઈ જ નહોતું; ન ડર, ન દુઃખ, હતો માત્ર શૂન્યાવકાશ અને નીરવ શાંતિ! એન્ડીઝના ખતરનાક બર્ફીલા પહાડોમાં એક વિમાન તૂટી પડ્યું, પણ તેમાંના કેટલાક લોકો બચી ગયા અને પછી ચાલ્યો જિંદગી સામેનો જંગ. બે મહિના તે લોકો ત્યાં ફસાયેલા રહ્યા. વચ્ચે હિમપ્રપાત આવ્યો અને વધુ થોડા લોકો માર્યા... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: True Story
Jindagi Mapo Nahi Pamo
₹250.00દુનિયાની લગભગ તમામ ફિલૉસૉફીમાં જો કોઇ એક સર્વ સામાન્ય વાત કહેવામાં આવી હોય તો એ છે કે, વર્તમાનમાં જીવો. આપણે મોટાભાગે વર્તમાનમાં હોતાં જ નથી. કાં ભૂતકાળની સારી કે નરસી ઘટનાઓ વાગોળતાં રહીએ છીએ અને કાં તો ભવિષ્યની ચિંતા કરતાં રહ્યાં છે. આજે અને અત્યારે જે સ્થિતિ છે અને જેવી... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Jivan Ek Utsav
₹200.00‘આત્મપ્રકાશનો પર્યાય’ રજનીશ આચાર્ય રજનીશ એક દિવ્ય-ભવ્ય ચમત્કાર છે. એમને સમજવા-વાંચવા-વિચારવા માટે એક જન્મ ઓછો પડે. અંતર્ચક્ષુ ખોલ્યાં વિના, આ જ્ઞાન-શ્રદ્ધાનો અખૂટ સાગર ઓળંગી ન શકાય. ‘જીવનનો ઉત્સવ’ની અદ્ભુત કથાઓ માણતાં, નૂતન ઉન્મેષો-અર્થગ્રહણો ઉઘડતાં જાય છે. આત્માને ભીંજવી નાખતી આ કથાઓ જીવનના વિકટ પ્રશ્નોનો સહજ ઉકેલ બતાવે છે. ઈશ્વર, ધર્મ,... read more
Category: New Arrivals
Category: Reflective
Jivannun Audit
₹225.00જીવન પૂરું થવા આવે ત્યારે સમાજ સમક્ષ એનું ઑડિટ પ્રગટ કરવાનું માનીએ તેટલું સરળ નથી. નિખાલસતા તો મારે મન USP છે. આવા સાહસનું અભિવાદન કરવામાં પ્રિય વાચકો, વિવેચકોને જરૂર વટાવી જશે. આવું બને ત્યાં સુધી થોડુંક થોભી જવા માટે હું પણ તૈયાર છું! – ગુણવંત શાહ વડોદરું 13-7-2022 ગુરુપૂર્ણિમા
Category: New Arrivals
Category: Reflective
Category: Special Offer
Juthi
₹200.00અનેક બદીઓ સાથે સદીઓથી જીવતાં લોક પૈકીનાં આ કથાનાં વંચિત નાયક-નાયિકાને સર્જકે સંજોગોના ચાકડે ચડાવી; હળવે હળવે એમના બરના ઘાટ આકાર આપી, સમયના નીંભાડે પકવી કથાન્તે પરભોમના ત્રિભેટે માતાપિતા બને છે, તેવા વાસ્તવની કથા આલેખાઈ છે આ ‘જૂઠી’માં. દોરડા પર ડગમગ ચાલતાં નટબેલડી જેવાં નાયક-નાયિકાને સર્જક સુધારાને છેડે પહોંચાડી વહાલાં... read more
Category: New Arrivals
Category: Novel
Kalachakra Na Rakshako
₹449.00Category: 2023
Category: New Arrivals
Category: Novel
Category: November 2023
Kalamne Dalkhi Futi
₹150.00મહિમા શબ્દનો... *** કોઈ એક કલમને ડાળખી ફૂટે છે અને શબ્દના રજવાડે રાજીપાની લહેર ફરી વળે છે. હવે શબ્દ નવો અવતાર લઈને, નવા વાઘા પહેરીને, નવું રૂપ ધારણ કરીને નવી જ અર્થચ્છાયાઓ સાથે પ્રગટ થશે એ વાતની ઉજવણી થવા લાગે છે. શબ્દનું નવા રૂપે અવતરણ થવું એ ગોળધાણા ખાઈને વધાવી... read more
Category: 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Kalhari Ranna Khovayela Saherni Shodhma!
₹170.00કલહરીનું રણ આફ્રિકાનું બીજા નંબરનું અને વિશ્વમાં સાતમા નંબરનું મોટું રણ છે. કુલ 9,00,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એ રણમાં આર્યન ઑક્સાઇડ ભરેલી રેતીના ઊંચા ઊંચા અને સ્થાન બદલતા લાલ રંગના ઢગલા માણસોને ગૂંચવી દે એવા હોય છે. જંગલી પ્રાણીઓનું એ ઘર છે. એ રણ પોતાની અંદર ઘણાં રહસ્ય સંઘરીને... read more
Category: 2023
Category: Fiction
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
Kalpvruksh Ni Dikri
₹200.00શું તમે જાણો છો કે ત્રિદેવો ઘણીવાર અસુરોને હરાવવા માટે દેવીઓની મદદ પણ લેતા હતા? શું તમે એ જાણો છો કે વિશ્વનો પ્રથમ ક્લોન એક સ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો? ભારતીય પૌરાણિક કથાઓમાં ભલે સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, પરંતુ પ્રાચીન ગ્રંથો અને મહાકાવ્યોમાં તેમની શક્તિ અને સમર્થતાની ઘણી ગાથાઓ સમાયેલી... read more
Category: Children Literature
Category: New Arrivals
Kalrav
₹100.00સર્જન માટે શબ્દોને સાધવા પડે છે, અર્થની આરાધના કરવી પડે છે, મર્મને માણવા પડે છે અને સંવેદનાને સીંચવી પડે છે. જે દિલથી લખાય છે એ જ સીધું દિલને સ્પર્શે છે. દિલનો એકાદ તાર રણઝણે છે અને મોઢામાંથી શબ્દો સરી પડે છે કે, ‘વાહ ક્યા બાત હૈ!’ હરદ્વારના આ ‘કલરવ’માં એટલા... read more
Category: Essays
Category: New Arrivals