Showing 31–46 of 46 results

  • Rangkapat

    ₹400.00

    આર્થર રોડ જેલમાં કેદીઓ દ્વારા રચેલી કલાકૃતિઓના પ્રદર્શનનું રીપોર્ટીંગ કરવા ગયેલી ‘ટ્રુથ’ વીકલીની નવીસવી પત્રકાર મીતા ગાંધીની મુલાકાત જેલમાં પોતાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને પ્રેમિકા અંજલી જૈનના મર્ડર અને એંસી કરોડના હીરાની લુંટ માટે આજીવન કેદની સજા કાપી રહેલા ચિત્રકાર અને પ્રોફેસર ધર્મેશ દેસાઈ સાથે થયા બાદ મીતા ગાંધીની જિંદગી કાયમને... read more

    Category: Fiction
    Add to cart
  • Runve Runve Aag

    ₹375.00

    પ્રેમીને પામવાના કપરા સંઘર્ષની રોમાંચક કથા —— કહેવાય છે કે સાચો પ્રેમ કદી પણ ભૂલી શકાતો નથી. અને, જો પ્રેમ ખરેખર સાચો હોય તો પ્રેમીઓનું મિલન પણ થાય છે. પ્રેમીને પામવાના કપરા સંઘર્ષની આ રોમાંચક કથામાં કથાનાયક શિક્ષિત યુવાન પોતાના ગામની સુંદર છોકરીના પ્રેમમાં છે. જીવનને જીતી લેવાની મથામણમાં પોતાના... read more

    Category: Fiction
    Add to cart
  • Sanatan Suvarn Series (Books-3)

    ₹1,299.00₹1,597.00

    By Mitul Thaker
    Category: Combo Offer
    Category: Fiction
    Add to cart
  • Sanyasi

    ₹250.00

    રહસ્યકથા જ છે, પણ એમાં કોઈ સાધુસંત નથી, છતાં કથાનું શીર્ષક સંન્યાસી કેમ છે એ પણ એક રહસ્ય જ છે. અવનવા વળાંકો લેતી ને અટપટા ઉતાર-ચઢાવ ધરાવતી આ કથા એક જુદા જ પ્રકારનાં રહસ્ય ને રોમાંચની કથા છે. નગરના ચિત્રકાર સિદ્ધાર્થ સાગરની હત્યાની આસપાસ ચકરાવો લેતી આ કથામાં ‘સંન્યાસી’ શબ્દનું... read more

    By Tina Doshi
    Category: Fiction
    Add to cart
  • Shamshanwasi Aghori

    ₹225.00

    ‘જુઓ, સમજો અને તમારા આત્માને દૃઢતાપૂર્વક સમજાવી દો કે આ ભૌતિક શરીરનું હવે આ દુનિયામાં કોઈ મૂલ્ય નથી. તે હવે માણસ નથી; તેના પોતાના પરિવારના સભ્યો પણ હવે તેને ફક્ત એક શબ તરીકે ઓળખે છે. જ્યારે કોઈ શરીરને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, ત્યારે તે તરત જ આગમાં બળતું નથી; ઘણા... read more

    By Suman Bajpai
    Category: Fiction
    Category: Latest
    Add to cart
  • Shwitra

    ₹160.00

    સફેદ પીડાનું ઉપનિષદ સ્કોટલૅન્ડના લેખક રોબર્ટ લુઇ સ્ટિવન્સનનું એક સચોટ વિધાન છે : તમને શું ગમે છે તેની ખબર પડવી એ જ સૌથી મોટી સમજણ છે. વસ્તુ કે વ્યક્તિ તેની બાહ્ય સુંદરતાથી નહીં, ભીતરી સૌંદર્યથી ઓળખાય છે એવી સમજ ધરાવતી હોવા છતાં કથાનાયિકા ડૉ. તરલા, કોઈક એવી નબળી ક્ષણે એવું... read more

    By Keshubhai Desai
    Category: Fiction
    Add to cart
  • The Blood Game

    ₹199.00

    મિસ માર્પલ લંડનની જાજરમાન – બર્ટ્રામ્સ હોટલમાં રજા વિતાવવા પહોંચે છે. હોટલનાં મહેમાનોમાં અનેક નોંધપાત્ર લોકો હોય છે. તેની મિત્ર લેડી સેલિના હેઝી, પ્રખ્યાત મહિલા સાહસિક બૅસ સેજવિક; તેની પુત્રી, ઍલ્વિરા બ્લૅક; ઍલ્વિરાના કાનૂની વાલી કર્નલ લુસકોમ્બ; પાદરી કેનન પેનીફાધર અને રેસિંગ કાર-ડ્રાઇવર લેડી સ્લોસ મેલિનોવ્સ્કી. હોટલના મૅનેજર માઇકલ ગૉરમૅનને... read more

    By Agatha Christie
    Category: Fiction
    Add to cart
  • The Girl Who Played With Fire

    ₹499.00

    કૌભાંડનો પર્દાફાશ Millennium મેગેઝીનના પ્રકાશક મિકાઈલ બ્લૂમફિસ્ટ ભ્રષ્ટાચારી લોકોને ઉઘાડા પાડવા માટે પ્રખ્યાત છે. જ્યારે એક યુવાન પત્રકાર તેમની પાસે સેક્સ ટ્રાફિકિંગ પર કરેલું સંશોધન લાવે છે ત્યારે મિકાઈલ આ લખલૂટ કમાણી કરતા અપરાધને કંટ્રોલ કરતા લોકો સામે યુદ્ધ છેડવા તત્પર થાય છે. શું આ અપરાધનો પર્દાફાશ એ કરી શકે... read more

    Category: Fiction
    Add to cart
  • The Naga Story

    ₹199.00

    ગુફામાં સંપૂર્ણપણે અંધારું હતું. નાગાસાધુઓને ત્યાં મૌન સાધનામાં ડૂબેલા જોઈને રુમી અને શેખર ધ્રૂજી ઊઠ્યાં. નાગાસાધુઓ વિશે જાણવાની તીવ્ર ઇચ્છા તેમને આ ગુફા સુધી ખેંચી લાવી હતી. કેટલાક સાધુઓ ધ્યાનમગ્ન હતા તો કેટલાક સાધુઓ મૌન સાધના કરી રહ્યા હતા. હાડકાં થીજી જાય એવા તીવ્ર ઠંડીવાળા વાતાવરણમાં ગહન એકાંતમાં બેસીને એ... read more

    By Suman Bajpai
    Category: Fiction
    Add to cart
  • The Silent Voice

    ₹325.00

    જ્યારે એમિલી અરન્ડલ દાદરા પરથી ગબડી પડ્યાં ત્યારે બધાંએ કહ્યું કે તેમના કૂતરા બૉબે જે બૉલ દાદરા પર છોડેલો તેના પર લપસવાથી આ જીવલેણ અકસ્માત થયો. પરંતુ મિસ અરન્ડલે જેમ આના વિષે વધુ વિચાર કર્યો એમ તેઓ વધુ ને વધુ માનવા લાગ્યાં કે તેમના પરિવારમાંથી જ કોઈ એમની હત્યા કરવા... read more

    Category: Fiction
    Add to cart
  • Tvamev Bharta

    ₹299.00

    મહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ... "त्वमेव भर्ता न च विप्रयोग:॥" (અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.) પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે. આ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ,... read more

    Category: Fiction
    Add to cart
  • Vasansi Jirnani

    ₹275.00

    "વાસાંસિ જીર્ણાનિ' એક મધ્યમ વયની બંગાળી ગૃહિણી પોલોમાંની કથા છે. કોઈ ખાસ ઉથલપાથલ વિના પોતાના ભર્યા સંસારમાં પોલોમાંએ જીવનના પચાસ વર્ષ વિતાવી દીધા છે. પતિ માટે ફણસનું શાક બનાવતી , દીકરાની વહુઓ સાથે સાડીઓ ખરીદતી પોલોમાં સુખી છે ...અને તોય ક્યારેક એને પળવાર એક અસંતોષ ઘેરી વળે છે. એને થાય... read more

    Category: Fiction
    Add to cart
  • Vibhajit

    ₹250.00

    વિભાજન.   હૃદય સોંસરવા ઉતરી જાય એવા આ શબ્દને અનુભવનારની પીડાનો જવાબ ઈતિહાસ પણ આપી શકતો નથી.   આપણા દેશની પ્રજા સદીઓથી વિભાજીત થતી રહી છે. ક્યારેક ધર્મના આધારે, તો ક્યારેક નાત-જાત, વર્ણ, ભાષા, પ્રાંત કે સંપત્તિના આધારે વિભાજનની પીડા ભોગવવાનું થતું જ રહ્યું છે. ભારત-પાકિસ્તાન હોય કે નાઝી-યહુદી કે... read more

    Category: Fiction
    Add to cart