Jivanakhyaan
₹199.00રસ્તાઓ પર જીવતી સંસ્કૃતિની કથા દરેક સમાજની ઓળખ માત્ર તેના ઇતિહાસમાં નથી હોતી; તે તેનાં લોકોનાં જીવનમાં, તેમની પરંપરાઓમાં અને તેમની કળામાં વસે છે. ગુજરાતની ધરતી પર એવી અનેક લોકકલાઓ જન્મી છે, જે પુસ્તકોમાં નહીં પરંતુ લોકોનાં જીવનમાં જીવતી રહે છે. એવી જ એક જીવંત અને ભાવસભર લોકકલાની પરંપરા છે... read more
Category: Latest
Category: Novel
Jivannun Audit
₹225.00જીવન પૂરું થવા આવે ત્યારે સમાજ સમક્ષ એનું ઑડિટ પ્રગટ કરવાનું માનીએ તેટલું સરળ નથી. નિખાલસતા તો મારે મન USP છે. આવા સાહસનું અભિવાદન કરવામાં પ્રિય વાચકો, વિવેચકોને જરૂર વટાવી જશે. આવું બને ત્યાં સુધી થોડુંક થોભી જવા માટે હું પણ તૈયાર છું! – ગુણવંત શાહ વડોદરું 13-7-2022 ગુરુપૂર્ણિમા
Category: Reflective
Category: Special Offer
Jivava Jevi Jindagi
₹299.00જીવન એ બહુ જ જટિલ કોયડો છે, જેને સમજવાની અને ઉકેલવાની મથામણમાં જ એ પૂરું પણ થઈ જાય છે. જીવનના ઊબડખાબડ અનુભવોમાં પસાર થતાં હોઈએ ત્યારે આપણે હંમેશાં એવી કલ્પનાઓમાં હોઈએ છીએ કે... એક દિવસ તો સુખ પામીશું… એક દિવસ તો સારો ઊગશે… એક દિવસે બધાએ આપણો ડંકો માનવો પડશે...... read more
Category: Articles








































