Jaher Vahivat
₹110.00આજે સુશાસન માટે નીચેની સાત સમસ્યાઓ વિકરાળ રાક્ષસની જેમ મોઢું ફાડીને, હાથ ફેલાવીને, લાલચોળ આંખો સાથે ઊભી છે. આ સમસ્યાઓનો હલ શોધવો તે સુશાસનની પૂર્વ શરત છે. આ સમસ્યાઓ છેઃ (૧) સિદ્ધિ પહેલાં પ્રસિદ્ધિ (૨) વિશ્વસનીયતા વિનાનો વહીવટ (૩) આયોજન વિનાનું અમલીકરણ (૪) અંકુશ વિનાનો ખર્ચ (૫) ભય વિનાના ગુનેગારો... read more
Category: Reminiscence
Jal Madhye Sthal
₹175.00પૃથ્વીના નકશામાં કે ગોળામાં દેખાડા ખંડ કે ઉપખંડ, જેમને પોતાનાં ઘરનાં નાના-મોટા ખંડ જેવા લાગ્યા હોય એવાં વિશ્વપ્રવાસીની પ્રીતિ સેનગુપ્તાએ પોતાનાં રોમાંચક પ્રવાસવર્ણનનાં અનેક પુસ્તકો આપીને વાચકોને પણ વિશ્વપ્રવાસી બનાવી દીધા છે એમાં બેમત નથી! આપણી આ દુનિયામાં ટાપુઓની પણ પોતાની અલગ દુનિયા છે. દુનિયાના વિવિધ ભાગોમાં આવેલા માત્ર ટાપુઓના... read more
Category: Travelogue
Je Healthy Te J Happy
₹135.00આનંદ મેળવવા માટે કોઈ આયોજન હોતું નથી. એ તો કોઈપણ પળે અને કોઈપણ સ્થળે મળી શકે, પણ શરત એટલી કે એ માટે તમારે તન અને મન બંને સ્વસ્થ હોવાં જોઈએ! જેનું તન અને મન સ્વસ્થ હોય એ વ્યક્તિએ આનંદ શોધવા નીકળવું પડે નહીં, ખુદ આનંદ એને શોધી કાઢે છે! તમે... read more
Category: Health
Jeet Ke Har Raho Taiyar
₹175.00સફળ વક્તા, સફળ વ્યક્તિ અને નેટવર્ક માર્કેટિંગના લેખકના પ્રેરણાત્મક વાક્યો તમારે જીતવું હોય તો કેટલાક લોકોનો સાથ આજે અને અત્યારે જ છોડવો પડશે, વિચારો કોનો સાથ છોડશો? એક માણસે એક કૂતરાને અને એક બાળકને એકસાથે પાળ્યું, કૂતરાને કાંઈ ન આપ્યું જ્યારે બાળકને બધું જ આપી દીધું, બાળક નિઃસહાય હાલતમાં મૂકીને... read more
Category: Self Help
Jeet Tamari Mutthi Ma
₹75.00દરેક માણસના સ્વભાવમાં મૂળભૂત રીતે સતત જીતવાની ઇચ્છા રહેતી જ હોય છે. જીતની અદમ્ય ઇચ્છાનો સીધો જ સંબંધ સફળતા સાથે છે. જીવનના દરેક તબક્કે, પ્રસંગે કે ક્ષણે સફળતા મળે ત્યારે જ જીતની એ જાદુઈ ક્ષણોને પામી શકાતી હોય છે. આપણે ઘણી વાર એવું જોયું હોય છે કે સફળ માણસો કેવી... read more
Category: Inspirational
Jeeto Dunia Tamara Abhigam Thi
₹90.00શું તમને લાગે છે કે તમારા જીવનને તમે સંભાળી શકતા નથી? શું તમને લાગે છે કે બધી વાત તમારા કાબૂ બહાર જઈ રહી છે? શું તમને ડર લાગવા માંડ્યો છે કે તમે આ બધું હવે નહીં સંભાળી શકો? દાદા જે. પી. વાસવાણી તમને એક મંત્રની ભેટ આપવા માંગે છે, જે... read more
Category: Inspirational
Jeevan Sathi
₹299.00‘લગ્ન એક નશો છે એ વાતમાં કોઈ શંકા નથી, પણ આ એક વિચિત્ર પ્રકારનો નશો છે. એ વાતમાં પણ શંકા નથી કે જો આ નશો એક વાર ઊતરી જાય તો જીવનભર પીડા આપતા ઘાવમાં બદલાઈ જાય છે.’ આવું કહે છે છ બાળકોની મા, કર્તવ્યનિષ્ઠ પત્ની અને પ્રસિદ્ધ લેખિકા શોભા ડે.... read more
Category: Reflective
Category: Valentine's Special
Jeevo Moj Thi….
₹120.00સાહિત્યનું કોઈપણ સ્વરૂપ છેવટે તો આપણા રોજબરોજના જીવનનું પ્રતિબિંબ રજૂ કરે છે. તમારા હાથમાં જે પુસ્તક છે, એ તમને જીવન જીવવા માટેની દિશા અને માર્ગદર્શન બંને પૂરાં પાડે છે. આ પુસ્તક તમને અંધારામાં રહેલા ઉજાસને અને નિરાશામાં છુપાયેલી આશાને શોધી કાઢવાની પ્રેરણા આપશે. જીવનનો પ્રત્યેક દિવસ આપણને કશુંક એવું આપીને... read more
Category: Inspirational
Jeni Aankh Ma Ami, Tene Dunia Nami
₹100.00જીવનને સમૃદ્ધ બનાવે છે અમીરસ! પ્રશ્ન એ છે કે આ અમીરસ છે શું? વિદ્વાનો અને ચિંતકો કહે છે કે પ્રેમ અમીરસ છે, સેવા અમીરસ છે, ક્ષમા અમીરસ છે, ત્યાગ અમીરસ છે, પ્રસન્નતા અને આનંદની લૂંટ ચલાવવી એ અમીરસ છે, સમગ્ર દુનિયા માટે ખુશીઓનો ખજાનો ખોલી નાખવો એ અમીરસ છે! આ... read more
Category: Articles
Jewels Of Gir – English Edition
₹350.00Although you visited Gir to see me, yet have not thoroughly seen my landscape. Come to my landscape just once, and you shall visit it over and over again. Based on which treasure am I compelling you to visit? I am The Vanraj Kesari! The King of Gir! I am... read more
Category: Travelogue
Jina Isi Ka Naam Hai
₹150.00સમાજમાં હિંમતભેર જીવી રહેલાં 50 એવા નોખા જીવોની કથાઓ આ પુસ્તકમાં છે, જેઓ પોતાની અંગત કમનસીબીઓ અને શારીરિક ખામીઓ તેમ જ ધાર્મિક અને આર્થિક મજબૂરીઓ બાવજૂદ પોતાની આસપાસના લોકોની જિંદગીને બહેતર બનાવી રહ્યાં છે. જેમાંના કેટલાક તો પોતાના કરતાંય વધુ કમનસીબ છે. અંજના રાજગોપાલે માનસિક ખામી ધરાવતા 30 બાળકોને પોતાના... read more
Category: Inspirational
Jindagi Jivo Ane Kam Ne Mano
₹175.00જિંદગીને વધુ જીવવાલાયક બનાવો, આજે જ. જિંદગીમાં ઘણીવાર એવું થાય કે તમે તમારા કામથી સંતુષ્ટ હોવા છતાં પણ બધું વ્યવસ્થિત થતું ન હોય. લાખો લોકોને પ્રેરણા આપનાર ડેલ કાર્નેગી અહીં તમને બતાવશે કે તમારા જીવનના દરેક દિવસને વધુ રોમાંચક અને પ્રોત્સાહક બનાવીને ઇચ્છો તેવી સફળતા કેવી રીતે મેળવી શકાય? જિંદગીને... read more
Category: Self Help
Jindagi Jivo Birbal Buddhi Thi
₹249.00વિવિધ મૅનેજમૅન્ટ અને નેતૃત્વની રીતોને આજે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાની ફૅશન થઈ પડી છે ત્યારે આપણને ચટ્ટીલા ધ હૂન, વીની ધ પૂહ, મુલ્લા નસરૂદ્દીન, કન્ફ્યુસિયસ, જીસસ ક્રાઇસ્ટ અને ધાર્મિક પુસ્તકો જેવાં કે ઝેન, તાઓ, કબ્બલ્લાહ, બાઇબલ, ભગવદ્ગીતા અને સૂફીઝમ યાદ આવી જાય છે, પરંતુ બીરબલની આ કથાઓમાં... read more
Category: Self Help








































