Hindu Manyatao No Vaignanik Aadhar
₹199.00હિન્દુ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર વિદ્વાનો પાસે જે પરંપરાગત હસ્તલિખિત પુસ્તકો છે તે બીજાને વાંચવા મળતા નથી. આપણી સંસ્કૃતિનું અમૂલ્ય જ્ઞાન લુપ્ત થતું જાય છે. આપણા મનમાં રહેલા હિન્દુ સંસ્કૃતિ અંગેના અનેક પ્રશ્નોનો જો કોઈ વૈજ્ઞાનિક આધાર મળે તો આપણી માન્યતા અને વિશ્વાસ વધુ દૃઢ બને. આપણા સામાન્ય રીતરિવાજ, ધાર્મિક વિધિ... read more
Category: Culture
Hitshatru
₹220.00જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થભાવે તમારી મદદ કરે, ત્યારે તમને તેના પ્રત્યે શંકા થવી જોઈએ. એ તમારો હિતશત્રુ પણ હોઈ શકે છે. કોણ? કેવી રીતે? ક્યાં છે એ હિતશત્રુ... વિદેશથી આવેલા અવિરાજને ભેટમાં મળેલ ઘોડાની શિલ્પાકૃતિનું રહસ્ય. બલજીત રોયના બેડરૂમની દીવાલ પર કોઈએ દોરેલાં ચિત્રનું રહસ્ય. મૃત્યુ પામેલ વ્યક્તિઓની ફિંગપ્રિન્ટનું રહસ્ય.... read more
Category: Novel
Hradayrogio Mate 201 Aahar Tips
₹149.00આજે ભારતમાં હૃદયરોગીઓની સંખ્યા 6 કરોડથી વધુ છે અને આ સંખ્યા સતત વધતી જાય છે, જે ચિંતાનો વિષય છે. હૃદયરોગ થવાના મુખ્ય 15 કારણોમાં મહત્ત્વનાં 10 કારણો આપણી ખોરાકની કુટેવો સાથે જોડાયેલાં છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ કરતાં મુખ્ય બે તત્ત્વો કૉલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું ઉત્પાદન અયોગ્ય ખોરાકના માધ્યમથી જ થાય છે.... read more
Category: Cookery
Hu Dunia Ne Hasavu Chhu
₹125.00વિશ્વવિખ્યાત હાસ્યકાર ચાર્લી ચૅપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત! જીવવા માટે અનાજ-પાણી અને શ્વાસનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ હાસ્યનું પણ છે, તેમ છતાં આજે મોટાભાગના માણસો કોણ જાણે કેમ હસવાનું ભૂલી ગયા છે. હાસ્ય તો ‘સબ દુઃખોં... read more
Category: Humour
Hum Honge Kamyaab
₹125.00‘ચાચા નેહરુ’ પછી બાળકો સાથે આટલી ઊંડી આત્મીયતા ધરાવતા નેતા ભારતને પહેલી જ વાર મળે છે. રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સમગ્ર રાષ્ટ્રનાં બાળકો સાથે દર અઠવાડિયે કલાકે સુધી સંવાદ કરતા રહે છે. એમના ભવિષ્ય અને પ્રશ્નો વિશે ગંભીરતાપૂર્વક ચિંતન કરતા રહે છે. એમનાં પ્રવચન ભાવિ પેઢીઓ માટેના મુદ્દે શાણપણભરી કોઠાસૂઝ... read more
Category: Inspirational
Ishvare Aapeli Bhet
₹150.00જીવન શબ્દ જ જીવંત છે જે પળેપળે નિત્યનૂતન છે અકળામણ, ઉદાસી, નિરાશાને દેશવટો આપે એવા સમયનું ગામ છે. જીવનની ક્ષિતિજે રોજ એક સૂરજ ઊગે છે. જેનું અજવાળું આપણા લોહીના અંધકાર સુધી પ્રસરે છે. આવું અજવાળું પ્રત્યેકને ભેટમાં મળે છે. એને બે પૂઠાં વચ્ચે સાચવીને રાખ્યું છે. કવિતા અને આસ્વાદના મુકામે... read more
Category: Articles
Jago Re Jago Masti Thi Jago
₹350.00પ્રભુને પામવા છે? તો મરતાં શીખો. શું તમે એ નથી જોતાં કે એક બીજ મરે છે ત્યારે જ વૃક્ષ બને છે? એક ફકીરને કોઈ મળવા ગયું, તો ફકીર તો ગીત ગાવામાં તલ્લીન હતા. તેમની આંખો જાણે, આ જગતને જોતી ન હતી ને લાગતું હતું કે તે સદેહે કોઈ બીજા જ... read more
Category: Philosophy







































