Aapne Balako Ne Sha Mate Bhanavie Chiye
₹125.00આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? થોભીને વિચારવાની જરૂર બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. એથી વધુ શિક્ષણ વિશેનો માબાપનો અભિગમ વધારે તણાવયુક્ત, દાબદબાણભર્યો અને સત્તાવાહી બનતો જાય છે. કદાચ તેથી જ આજે મોટા ભાગના બાળકોના બાળપણનાં શરૂઆતનાં વર્ષ શિક્ષણજન્ય તણાવમાં, શોષિત... read more
Category: Child Psychology
Category: Parenting
Aapne Pravasi Paravar Na
₹200.00આખરે પ્રવાસ એટલે શું? જીવન સ્વયં એક પ્રવાસ છે અને એ પ્રવાસ રહસ્યથી છલોછલ હોય છે. રહસ્ય ન હોત તો અપરિચયના પ્રદેશમાં અસંખ્ય મિત્રો મળ્યા હોત ખરા? આપણે ત્યાં સૌંદર્યનો સંબંધ ક્ષણે ક્ષણે પ્રગટ થતી નૂતનતા સાથે જોડાયો છે. પ્રવાસમાં જે આનંદ પ્રાપ્ત થાય તેનું રહસ્ય પ્રતિક્ષણ પ્રાપ્ત થતો નૂતન... read more
Category: Special Offer
Category: Travelogue
Aapnu Attar Aapni Suvas
₹99.00માણસ પોતાના જીવનમાં સાચપ અને સારપને જાળવી રાખે તો સંપૂર્ણ જીવન અખંડ આનંદમય બની જાય! આપણે જો આપણું પોતાનું મનોવિશ્લેષણ કરીશું તો પોતાની જ પાસેથી ઘણુંબધું જાણવા મળશે! તમારા હાથમાં જે પુસ્તક છે એ તમારું જ અત્તર છે અને તમારી જ સુવાસ છે એવું તમને દરેક પાને અનુભવાશે! ઈશ્વરને પસંદ... read more
Category: Inspirational
Aashcharyajanak Dunia
₹225.00આશ્ચર્યજનક દુનિયા રાહુલ ભોળે યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં... read more
Category: Science
Aatma Nu Amrut
₹275.00આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત... read more
Category: Inspirational
Abraham Lincoln
₹150.00અબ્રાહ્મ લિંકન - બેકકવર આ એક એવી વ્યક્તિનું જીવન છે, જેણે સંઘર્ષ દ્વારા સફળતા મેળવી છે. એવા લોકો કે જેમની કાબેલિયતે આખા રાષ્ટ્રની દિશા બદલી નાંખી; એવા લોકો કે જેમણે પોતાની માણસાઈના રંગે રંગાયેલ ટેક મારફત દેશના વહેણને બદલવાનું કામ કર્યું, એવા લોકો કે જેમણે પોતાની મહત્ત્વાકાંક્ષાઓને બેકાબુ બનવા ન... read more
Category: Biography
Accupressure Ane Swasthya Jivan
₹175.00એક્યુપ્રેશર અને સ્વસ્થ જીવન ડૉ. એ. કે. સક્સેના – ડૉ. એલ. સી. ગુપ્તા ઓછી દવા અને ઓછા ખર્ચની અક્સીર સારવાર એટલે એક્યુપ્રેશર એક્યુપ્રેશર કુદરતી ઉપચારનો જ એક ભાગ છે. તે માત્ર રોગને ભગાડતો નથી, રોગને દૂર રાખે છે. અઠવાડિયામાં બે જ દિવસ 20-25 મિનિટ સુધી હથેળી અને તળિયાનાં મુખ્ય પૉઇન્ટ્સ... read more
Category: Health
Adhyatmagita
₹150.00અધ્યાત્મ ગીતા બેક કવર ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે... read more
Category: Management






































