Zero To One
₹225.00એક વાત યાદ રાખજો કે, નવા યુગનો બિલ ગેટ્સ ઑપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે અને નવી સદીનો લૅરી પેજ કે સર્ગે બ્રીન, સર્ચ એન્જિન તૈયાર નહીં કરે. સોશિયલ મીડિયામાં નવી ક્રાંતિ, કોઈ નવયુગી માર્ક ઝુકરબર્ગ નહીં લાવે. આ લોકો જે કરી ચૂક્યા તેવું જ કરવાનું જો તમે વિચારતા હો, તો તમારે... read more
Category: Self Help
Zina Sunkar
₹140.00ચારે બાજુથી સતત સંભળાતા અનેક પ્રકારના ઘોંઘાટની વચ્ચે ક્યાંક પરમ શાંતિનો ટાપુ આવેલો હોય છે. અર્થહીન ખખડાટ કરતા કોલાહલમાં આપણે જીવનનો હેતુ, શાંતિ અને આનંદ ગુમાવી બેઠા છીએ. એવા ઘોંઘાટ, બહારના જગતમાંથી સંભળાય છે તેમ આપણી ભીતર પણ ભારોભાર ભરેલા હોય છે. ઘોંઘાટની વચ્ચે આવેલી ખાલી જગ્યામાંથી ઊઠતો સૂનકાર સાંભળી... read more
Category: Essays
3 Mistakes of My Life
₹250.003 મિસ્ટેક્સ ઑફ માય લાઇફ સાલ ૨૦૦૦ના અંતમાં અમદાવાદના એક યુવાન છોકરા ગોવિંદે પોતાના બિઝનેસ વિશે સ્વપ્ન જોયું. તેના મિત્રો ઈશાન અને ઓમીની ઇચ્છાઓને સંતોષવા તેમણે એક ક્રિકેટના સાધનોની દુકાન ખોલી. જોકે, આ ઝંઝાવાતી શહેરમાં કશું સરળતાથી ચાલતું નથી. તેમનાં ધ્યેયોને પૂરા કરવા તેમણે ધાર્મિક રાજકારણ, કુદરતી આફત, અસ્વીકૃત પ્રેમ... read more
Category: Novel
Aakarshan No Siddhant
₹150.00તમે આકર્ષણના સિદ્ધાંતનો અનુભવ તો કરો જ છો, હવે એનો સાચો ચમત્કાર જુઓ. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ એક જબરદસ્ત શક્તિ તમારી જિંદગીમાં કામ કરી રહી છે. એ છે આકર્ષણનો સિદ્ધાંત. અને અત્યારે એ તમારી જિંદગીમાં લોકો, કામ, સંજોગો અને સંબંધોને આકર્ષવાનું કામ કરી રહ્યો છે. જોકે આમાંનું ઘણું... read more
Category: Self Help
Aalas Ne Kaho Alvida
₹150.00‘કરવાનાં કામો’ની યાદી બનાવશો તો ખબર પડશે કે કોઈપણ કામ માટે ફાળવેલો સમય પૂરતો નથી હોતો. સફળ લોકો એક જ સમયે બધાં કામો કરવાનો પ્રયત્ન નથી કરતા. એ લોકો તો સૌથી મહત્ત્વનાં કામ પર જ Focus કરતા હોય છે. કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્ત્વની છે તે પૂરાં થયેલ... read more
Category: Management
Aangali Chindhya Nu Punya
₹85.00ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે, જેના હૃદયમાં સંવેદનાની આછી પાતળી સુગંધ સમાયેલી ન હોય! ઘરમાં, સમાજમાં અને વ્યવસાયના કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિ ટકી રહે છે એના મૂળમાં આવી સંવેદનાઓ છે! આ પુસ્તકમાં રહેલી પ્રત્યેક સંવેદનકથા સત્યની વ્યાસપીઠ પરથી રજૂ થઈ છે. શિક્ષકના વ્યવસાયમાં સત્યનું, પ્રેમનું અને કરુણાનું સંવેદનશીલ સૌંદર્ય હોય... read more
Category: Inspirational








































