Laxagruh
₹325.00લાક્ષાગૃહ - હલ્લો, ગૂડમોર્નિંગ એવરીબડી. લેચ કીને આંગળીએ ઝુલાવતી ખુલ્લા દરવાજામાં કાજલ ઊભી હતી. કાજલને અચાનક આવેલી જોતાં સૌ સ્તબ્ધ થઈ ગયાં. ચૂપકીદી. હવામાં સન્નાટો. - ક્યાં ગઈ હતી તું? તું કોની સાથે ક્યાં ગઈ હતી? બોલતાં બોલતાં ધીરુભાઈ કાજલ તરફ ધસી ગયા, આંધળા રોષમાં હાથ ઉગામ્યો. ખુલ્લી તલવારની ધારને... read more
Category: Novel
Lakshya Ek J Chhe Rasta Juda Juda
₹175.00લક્ષ્ય એક જ છે, રસ્તા જુદા જુદા દુનિયામાં કેવળ પાગલ હસે છે લોકો તો દુઃખને સ્વાસ્થ્ય સમજે છે અને આનંદને ગાંડપણ સમજે છે. હાલત એટલી બગડી ગઈ છે કે દુનિયામાં કેવળ પાગલ જ હસે છે, બાકી સમજદારોને તો હસવાનો સમય ક્યાં છે? રૂપિયા ગણવામાં ગૂંચવાયેલા છે. સમજદાર મહત્ત્વકાંક્ષાની સીડીઓ ચડી... read more
Category: Philosophy
Lili Durghatna
₹360.00લીલી દુર્ઘટના બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે? જડભરત બની ગયેલા એક સંવેદનશૂન્ય સેશન્સ જજના શાંત... read more
Category: Novel
Ma Faleshu
₹250.00બદલાતા સમયમાં ઊછીના વિચારો દ્વારા દિશાશૂન્ય લડતા માણસની કથા પોતાને મળેલી પરિસ્થિતિથી ઊંચા સ્થાને પહોંચવા માટે માણસ સતત સંઘર્ષ કરે છે. 'मा फलेषु' એ વીસમી સદીના ઉત્તરાર્ધમાં જીવતા આવા જ એક પાત્રની કથા છે. આપણા દેશની પાછલી સદીનો ઘણો સમય એવો ગયો કે જેમાં સમાજ પારકી સંસ્કૃતિ, પારકી ભાષા અને... read more
Category: Novel
Magaj Na Gumavo Vajan Gumavo
₹275.00* માત્ર શોખથી વાંચવા માટે નહીં, પણ તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વધારાનું વજન કેવી રીતે ઘટાડાય તે માટેના ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો દર્શાવતું પુસ્તક. -DNA * વાંચવા-લાયક, ઉપયોગી, સરળ અને માવજતથી લખાયેલું પુસ્તક. - આઉટલુક * સ્વાદિષ્ટ ખોરાક ખાઈને પણ વજન ઘટાડવાની `ચૅલેન્જ' સ્વીકારતું પ્રેરણાદાયી પુસ્તક. - ન્યુ વુમન... read more
Category: Health







































