Khagol Parichay
₹175.00સમગ્ર વિશ્વમાં ક્યારેય નહીં જોવા મળેલ એવા ત્વરીત ફેરફારો થઈ રહ્યાં છે. વિજ્ઞાન કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. અનેક અવનવા સંશોધનો અને જ્ઞાનના વિસ્ફોટની સાથે જ્ઞાનવિજ્ઞાનની સીમાઓ વિસ્તરીને માનવીના દૈનિક જીવનને સ્પર્શી રહી છે. ખગોળ એ કાયમ આપણા રસનો અને જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. અહીં ખગોળ અને બ્રહ્માંડ... read more
Category: Science
Koik Smit
₹95.00કોઈક સ્મિત `ડૂૂબકી શ્રેણી’ના ત્રીજા પુસ્તક `કોઈક સ્મિત’ના લેખોમાં માનવ મનના અંદર-બહારના જગતને વિચારો, સંવેદનો અને વિવિધ દૃષ્ટાંતો વડે આલેખવામાં આવ્યું છે. જેમ કોઈક સ્મિત, કોઈક સ્પર્શ કે કોઈકની હાજરી જીવનને ઉજાગર કરવામાં મદદ કરે છે તેમ સિદ્ધહસ્ત કલમે લખાયેલા આ લેખો પણ જીવનને ભારે ઉજ્જ્વળ બનાવવામાં મદદ કરે છે.
Category: Essays
Krushna Lila Madhur Madhur (With Cd)
₹95.00કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્! આજનો યુવાન કોઈ નશાની શોધમાં છે. આજનું ‘ઇન્ટરનેશનલ યૂથ કલ્ચર’ ક્યાંક ખોવાઈ જવા ઝંખે છે. એ પૂર ઝડપે મોટરબાઈક એવી મારી મૂકે છે, જાણે મરવાની ઉતાવળમાં ન હોય! બધી ફીકરની ફાકી મારીને એ જેને પ્રેમ કરે તેને અતિ તીવ્રતાથી પ્રેમ કરવાની ઉતાવળમાં છે. શિસ્ત પ્રત્યે એને થોડીક... read more
Category: Inspirational
Category: Rathayatra
Category: Special Offer
Krushna Nu Jivansangit
₹499.00કૃષ્ણનું જીવનસંગીત કૃષ્ણના જીવનનાં મોટા ભાગનાં વર્ષો ગુજરાતમાં વીત્યાં હતાં, તેથી તેમને `ગુજરાતી’ કહેવા હોય તો કહી શકાય. આ પુસ્તક મારા મનની સાવ જુદી જ અવસ્થામાં અમેરિકાના નિવાસ દરમ્યાન લખાયું હતું. એનો અનુવાદ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પણ પ્રગટ થયો છે. અસંખ્ય પરિવારોમાં એ કૃષ્ણપૂર્વક વંચાયું છે. ગીતા એટલે કૃષ્ણનું... read more
Category: Rathayatra
Category: Reflective
Category: Special Offer
Krushna Nu Modern Management
₹125.00સુખની કિંમત કેટલી હોઈ શકે? નિષ્ફળતાઓના કેટલાં પુરાવા આપવાના હોય? મા-બાપ બનવાના કોઈ ટ્યૂશન ક્લાસ હોય? વડીલો - નડતરરૂપ પથ્થર હોય કે સાચા માર્ગદર્શકો? મનગમતી નોકરી મળે જ નહીં તો? તમે તમારી જાતને છેલ્લે ક્યારે મળ્યા હતા? આજની વાઈબ્રન્ટ Lifestyleમાં આવાં અનેક પ્રશ્નો સૌને મૂંઝવતા હોય છે અને આ પ્રશ્નોના... read more
Category: Management
Laganio Nu Management
₹149.00લાગણીઓનું મૅનેજમૅન્ટ જિંદગી ક્યારેય કોઈની સાથે અન્યાય કરતી નથી. આપણે પોતે જ જાત સાથે અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આપણી કક્ષા હોય એના કરતાં એને ઊતરતી માનીએ છીએ અને થોડાક પ્રયત્નો પછી ધાર્યું પરિણામ ન મળે ત્યારે બેસી પડીએ છીએ. આપણામાં રહેલી પ્રચંડ રિઝર્વ એનર્જીનો આપણને અંદાજ જ નથી. *... read more
Category: Inspirational
Lajja
₹225.00લજ્જા બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો... read more
Category: Novel





































