Showing all 13 results

  • Ajwalani Kshan

    300.00

    કવિ નીતિનભાઈ સંવેદનસભર અને પ્રસન્ન વ્યક્તિ છે. એક મોટી ગ્લોબલ કંપનીના ફાઇનાન્સ હેડ તરીકેની જવાબદારીના ભારણ વચ્ચે, વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે, કવિતાને પોતાની અભિવ્યક્તિનું વાહન બનાવવા જેટલી મોકળાશ શોધી શકેલા કવિને અભિનંદન આપીએ. આ સંગ્રહના પાને પાને વિચારોની તાજગી અને અંતરમનની નિર્મળતા છલકાય છે. એમની કવિતાઓ વેદનાની આછી લકીર સાથે સંવેદનાની... read more

    By Nitin Parekh
    Category: Poetry
  • Cancer Etale Cancel Nathi

    200.00

    કૅન એટલે શક્યતા અને સર કરવું એટલે જીત મેળવવી. આમ જીત મેળવવાની શક્યતા એટલે કૅન્સર. કૅન્સરનું નામ સાંભળતાં જ કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારના સભ્યો ભયભીત થઈ જાય છે. કૅન્સર એ આજના જમાનાની જીવલેણ બીમારી છે, પરંતુ સમયસર તેનું નિદાન થાય, સમયસર તેની સારવાર થાય અને કૅન્સર સાથે ઝઝૂમવાનું મનોબળ... read more

    Category: 2024
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
    Category: True Story
  • Dwar Bhitarna Khol

    200.00

    “...આનંદની વાત છે કે વ્યાવસાયિક વ્યસ્તતાની વચ્ચે કવિની યાત્રા ભીતર અને બહાર સમાંતરે ચાલે છે. અને બહુ સરસ શેરરૂપે કવિની બારીક સમજ પ્રગટે છે. એકઠું જે કર્યું તે અંધારું, વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે. મને સૌથી વધુ ગમેલો આ શેર છે. આ ભાવના એમનાં અન્ય કાવ્યોમાં પણ ઠેર ઠેર પ્રકાશ... read more

    Category: New Arrivals
    Category: Poetry
  • FAQs FOR NRI

    350.00

    Non-Resident Indians (NRIs) are having their presence across the Globe. They have their roots and connects in India. NRIs are playing vital role in development phases of India. They are either unaware or having ignorance about various provisions of Income Tax Act,1961 or Foreign Exchange Management Act, 1999.This book covers... read more

    Category: 2023
    Category: Interviews
    Category: Latest
    Category: New Arrivals
    Category: September 2023
  • Guftagoo-E-Gazal

    250.00

    મૂળ વાત તો કવિને અજવાળા સુધી જવું છે. પેલો મંત્ર જે પરમ તેજની વાત કરે છે, तमसो मा ज्योतिर्गमय એનું કવિને સતત ભાન છે. એટલે જુઓ જે અજવાળાની ક્ષણની વાત કરે છે, એ દીવાના પ્રતીકને અહીં કેવી રીતે પ્રયોજે છે… હશે અંતિમ સમય હું તોય ફેલાવીશ અજવાળું, 
દીવો એવો નથી કે... read more

    By Nitin Parekh
    Category: Ghazal
    Category: Poetry
  • New Life New Vision (English)

    250.00

    Welcoming the New Year 2021, I had written in to group of family members and friends that ‘We are entering in the New Year, New Decade, with New vision, New challenges and New spirit.’ And indeed, it turned up as a prophecy, I had to face great challenge with. with... read more

    Category: 2023
    Category: Books
    Category: Latest
    Category: New Arrivals
  • New Life New Vision (Gujarati)

    120.00

    ‘ન્યૂ લાઇફ ન્યૂ વિઝન’  યસ, હું કૅન્સર વિજેતા 2021ના નવા વર્ષને આવકારતા મેં ફૅમિલી અને ફ્રૅન્ડ ગ્રૂપમાં લખ્યું હતું : ‘We are entering in the New year & in a New decade,  with New vision, New challenge with New Spirit.’ અને સાચે જ એક મહાન સંઘર્ષનો મારે હિંમતપૂર્વક સામનો કરવાનો... read more

    Category: 2023
    Category: Books
    Category: Latest
    Category: New Arrivals
  • Nikki Ni Kavita

    400.00

    હું, નીકી શાહ. રહું વિદેશમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની... જીવનને ખૂબ જ નજીકથી જોયું, જાણ્યું, અનુભવ્યું. ઘણું મેળવ્યું, ઘણું ગુમાવ્યું... ઘણું જતું પણ કર્યું. સુખ અને દુઃખને સાક્ષીભાવે જોયું, તો, આનંદ અને આંસુના કોકટેલની મજા પણ માણી. આજે, જ્યારે પાછું ફરીને જોઉં છું, ત્યારે ઘણી યાદો, વાતો, સંવેદના અને... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2022
    Category: Poetry
  • Nikki Ni Kavita (Eng.)

    400.00

    I am, Nikki Shah I live in a foreign country but I am Indian at heart. I have seen, known and have had a lot of experiences in life. Gained a lot, lost plenty, also let go much. Today, as i look back and see I think about the many... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2022
    Category: Poetry
  • Poshina The Reflection

    250.00

    I have started writing after reading this quote! ‘You Learn to Write by Writing.’ – William Zinsser સાહિત્યની લેખન સફર તો શાળા અને કૉલેજ કાળ દરમ્યાન નોટિસ બૉર્ડ પર નાનાં-મોટાં કાવ્ય અને લેખથી જ શરૂ થઈ ગયેલ પરંતુ એ લેખનનો શોખ આગળ જતાં જુસ્સો (પેશન) બની જશે એ તો સ્વપ્ને... read more

    Category: New Arrivals
    Category: Short Stories
  • Sambandh Ek Rahasya

    100.00

    આ પુસ્તકમાં મા અને દીકરી વચ્ચેના સંબંધની વાત છે. પૌરાણિક સમયથી માતા દીકરી ઉપર રોક-ટોક લગાવતી આવી છે. માતા દીકરી સાથે અમુક વિષય પર ખુલ્લા મનથી વાત નથી કરી શકતી. અહીં માતાના મનની વાત કહેવાનો એક અતિ પ્રશંસનીય પ્રયાસ આલેખવામાં આવ્યો છે. વર્ષોથી સમાજે દીકરા-દીકરીમાં જે ભેદભાવો રાખ્યા છે, તેને... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Category: Self Help
  • Vijay

    320.00

    કથાનાયક વિજય પોતાના જીવનમાં ઘટતા પ્રસંગો અને સંપર્કમાં આવતી વ્યક્તિઓ – જેમણે એના જીવનને ચોક્કસ દિશા આપી હોય, તેમના તરફ કૃતજ્ઞતા પ્રગટ કરવાનો પ્રામાણિક પ્રયાસ કરે છે. આત્મખોજની સાથે સાથે કિશોરાવસ્થાથી વયસ્ક અવસ્થા સુધીનાં પ્રારંભિક વર્ષોના અનુભવો, વ્યવસાયિક ઉપલબ્ધીઓ તથા દૈનિક જીવનમાં સાધારણતઃ આપણને જે વિચારો આવે એવા જ વિચારો... read more

    Category: New Arrivals
    Category: Novel