
તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે, જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. અખબારમાં ચાર લીટીનાં સમાચાર વાંચ્યા કે તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના વેપારના કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિસ્ટન્ટ જેલરની બદલી બિહારના ગામડામાં થઈ. વાત બસ આટલી જ. ૧૯૮૫ની આ ઘટના. જેલ એટલે સમાજનો અંતિમ... read more
શબ્દ અને અર્થના ગુણાંક જ્યારે મળતા આવે ત્યારે જે સાહિત્ય સર્જાય છે એને સહજરૂપે જ શાશ્વતીનું વરદાન મળી જાય છે! વાંચવાલાયક ગઝલો ખૂબ લખાય છે. પણ માણવાલાયક ગઝલો ખૂબ ઓછા પ્રમાણમાં લખાય છે. તમારા હાથમાં જે ગઝલસંગ્રહ છે એમાંની દરેક ગઝલ માણવાલાયક અને માણ્યા પછી મમળાવવાલાયક અચૂક છે. ગઝલગૃહમાં પ્રવેશતાં... read more
શ્રી જ્યોતીન્દ્ર દવે આ પુસ્તક અંગે લખે છે કે… આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને `ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે... read more









