Dear Student

Category Inspirational, Latest
Select format

In stock

Qty

વિદ્યાર્થી અને વાલીને મૂંઝવતા સવાલોના સરળ અને સચોટ જવાબો

આજે આપણે સૌ હરિફાઈના યુગમાં જીવી રહ્યાં છીએ. દરેક વ્યક્તિને આગળ વધવું છે અને સફળતાની ટોચે ઝડપથી પહોંચી જવું છે? પણ, શું ખરેખર સફળતા સુધી પહોંચવું એટલું સરળ છે? જવાબ છે – ના.

જીવનમાં સફળતા મેળવવા માટેની કોઈ રેસિપી છે? જવાબ છે – હા. વિદ્યાર્થીકાળથી કિશોરને યોગ્ય માર્ગદર્શન અને દિશા આપવામાં આવે, તો તે ચોક્કસ સફળતાના શિખરે પહોંચી શકે છે.

સ્ટેપ બાય સ્ટેપ ઉપાયો દ્વારા વિદ્યાર્થીને સફળતાના શિખરે પહોંચાડતું આ પુસ્તક શીખવશે કે, 

જીવન અને અભ્યાસ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવશો?

અભ્યાસ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું?

પરીક્ષાને અને પરિણામને કઈ રીતે લેવું?

અભ્યાસમાં સફળતા માટે શું જરૂરી છે?

ડર અને નિષ્ફળતાનો સામનો કઈ રીતે કરવો?

કેમ શીખવું અને કેમ યાદ રાખવું?

વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરી તેને ભવિષ્ય માટે તૈયાર કરતું આ પુસ્તક દરેક વિદ્યાર્થી અને વાલીઓએ વાંચવું ફરજિયાત છે.

SKU: 9789361970504 Categories: , Tags: , , , , ,
Weight0.16 kg
Dimensions8.5 × 5.5 × 0.1 in
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Dear Student”

Additional Details

ISBN: 9789361970504

Month & Year: July 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 130

Dimension: 8.5 × 5.5 × 0.1 in

Weight: 0.16 kg

જ્વલંત છાયા ગુજરાતના નામાંકિત પત્રકાર,લેખક છે. સાડા આઠ વર્ષથી તેઓ પ્રખ્યાત સામયિક ચિત્રલેખામાં સિનિયર કોરસ્પોન્ડન્ટ તરીકે કામ કરે છે. તે અગાઉ સાડા નવ વર્ષ દિવ્ય… Read More

Additional Details

ISBN: 9789361970504

Month & Year: July 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 130

Dimension: 8.5 × 5.5 × 0.1 in

Weight: 0.16 kg

Inspired by your browsing history