
મિસ માર્પલ લંડનની જાજરમાન – બર્ટ્રામ્સ હોટલમાં રજા વિતાવવા પહોંચે છે. હોટલનાં મહેમાનોમાં અનેક નોંધપાત્ર લોકો હોય છે. તેની મિત્ર લેડી સેલિના હેઝી, પ્રખ્યાત મહિલા સાહસિક બૅસ સેજવિક; તેની પુત્રી, ઍલ્વિરા બ્લૅક; ઍલ્વિરાના કાનૂની વાલી કર્નલ લુસકોમ્બ; પાદરી કેનન પેનીફાધર અને રેસિંગ કાર-ડ્રાઇવર લેડી સ્લોસ મેલિનોવ્સ્કી. હોટલના મૅનેજર માઇકલ ગૉરમૅનને... read more
ભારતની બહાર સૌપ્રથમ વખત શ્રીકૃષ્ણભાવનામૃતને લઈ જઈને વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામી વીસમી સદીના સર્વોત્તમ આધ્યાત્મિક ગુરુ છે. અમેરિકા જઈને થોડાં વર્ષોમાં એમણે `ઇસ્કૉન'ની સ્થાપના કરીને કોઈ કલ્પના પણ ન કરી શકે એવાં વિરાટ કાર્યો સિદ્ધ કર્યાં હતાં. શ્રી ચૈતન્ય મહાપ્રભુના ‘હરે કૃષ્ણ' સંકીર્તનને અમેરિકાની યુવા પેઢીમાં... read more
જેનો જન્મ થાય છે, એનું મૃત્યુ પણ નિશ્ચિત છે એવું આપણા સનાતન હિન્દુ ધર્મમાં કહેવાયું છે. જન્મ અને મૃત્યુનું આ જીવનચક્ર પૃથ્વીના ઉદ્ભવથી ચાલતું જ રહ્યું છે. પણ, શું તમને ખબર છે કે જન્મ અને મૃત્યુના આ ચક્રમાંથી મુક્ત થઈને અમર થઈ ગયેલા એવા 7 મહામાનવો છે, જે સદીઓથી આપણી... read more
અવેકન THE GIANT વિધિન દરેક માણસની અંદર એક પ્રચંડ શક્તિ છુપાયેલી હોય છે. તમારામાં પણ આવી પ્રચંડ શક્તિનો ખજાનો છુપાયેલો પડ્યો જ છે. જરૂર છે માત્ર એને ઓળખવાની અને જગાડવાની! દુનિયાના નંબર વન Life Coach મનાતાં ઍન્થની રોબિન્સનું આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તક Awaken the Giant Within, તમારામાં છુપાયેલી પ્રચંડ શક્તિના... read more









