Saat Chiranjeevi

Category Biography, Culture, Latest, Religious
Select format

In stock

Qty

જેનો જન્મ થાય છે, એનું મૃત્યુ પણ નિશ્ચિત છે એવું આપણા સનાતન હિન્દુ ધર્મમાં કહેવાયું છે. જન્મ અને મૃત્યુનું આ જીવનચક્ર પૃથ્વીના ઉદ્ભવથી ચાલતું જ રહ્યું છે.

પણ, શું તમને ખબર છે કે જન્મ અને મૃત્યુના આ ચક્રમાંથી મુક્ત થઈને અમર થઈ ગયેલા એવા 7 મહામાનવો છે, જે સદીઓથી આપણી વચ્ચે કોઈ ને કોઈ સ્વરૂપે હજી પણ જીવિત ફરી રહ્યા છે?

કોણ છે આ સાત મહામાનવો…

શ્રી હનુમાન
ભગવાન રામના પરમ ભક્ત, શક્તિ, ભક્તિ અને સમર્પણભાવના પ્રતીક

—–

મહર્ષિ વેદવ્યાસ
મહાભારત અને 18 પુરાણોના રચયિતા અને મહાન ઋષિ

—–

કૃપાચાર્ય
કૌરવો-પાંડવોના ગુરુ, જ્ઞાન અને ધૈર્યના પ્રતીક

—–

પરશુરામ
અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ લડનાર પરાક્રમી અને તપસ્યાના પ્રતીક

—–

વિભીષણ
સત્યનો માર્ગ અપનાવી રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનાર

—–

રાજા બલિ
દાનવીર, વચનપાલન કરનાર અને ત્રણેય લોકના વિજેતા રાજા

—–

અશ્વત્થામા
વીર યોદ્ધા અને દગો કરવાથી શ્રીકૃષ્ણએ આપેલા શાપથી અમર વ્યક્તિ
જ્ઞાન, સાહસ, ભક્તિ, સમર્પણ, ધૈર્ય, પરાક્રમ, સત્ય, દાન, વચનપાલન જેવા પોતાનાં અનોખા ગુણોથી આ મહામાનવો જીવન-મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શક્યા છે.

તમારી આજુબાજુ તમને પણ કદી આવી વ્યક્તિ મળી જાય તો વિચારજો….

Weight0.13 kg
Dimensions8.5 × 5.5 × 0.15 in
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Saat Chiranjeevi”

Additional Details

ISBN: 9789361971297

Month & Year: May 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 8.5 × 5.5 × 0.15 in

Weight: 0.13 kg

Additional Details

ISBN: 9789361971297

Month & Year: May 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 8.5 × 5.5 × 0.15 in

Weight: 0.13 kg