માત્ર શ્વાસ લેવો એ જિંદગી નથી. દરેક પળ સોળે કળાએ જીવી જાણવી એ જ જિંદગી છે. દુનિયાની કોઈપણ ફિલૉસૉફી પર નજર ફેરવી જાવ, એક વાત બધામાં કૉમન મળશે કે, વર્તમાનમાં જીવો! અત્યારે જે ક્ષણ છે એને માણો. જે વીતી ગયું છે એને ભૂલી જાવ અને જે આવ્યું નથી એની ચિંતા... read more
ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more
ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more








