Jivan Ni Vaat
₹150.00મનની વાત આગળ વધે છે... માનવતામાં અડગ વિશ્વાસની વાત આ પુસ્તકની દરેક સત્ય ઘટના માનવસ્વભાવની સુંદર અને બિહામણી, બંને તસવીર એકસાથે આપણી સામે મૂકે છે. તેમ છતાં અહીં વાત છે આ બધાંથી પણ પર એવી સન્માનથી જિવાતી જિંદગીઓની... ક્યારેક કોઈનું એક નાનું અમથું સાહસભર્યું પગલું અનેક લોકોને સ્પર્શી જતું હોય... read more
Category: Inspirational
Majano Vartakhajano
₹175.00મજાનો વાર્તા ખજાનો દાદીમા જ્યારે વાર્તાનો પટારો ખોલે છે, ત્યારે બધાં જ એમને ઘેરી વળે છે! સારી વાર્તા સાંભળવાનું કોણ ટાળે? અને એય તે જ્યારે દાદીમા પોતાના અઢળક ખજાનામાંથી એક પછી એક વાર્તા એમની રસાળ શૈલીમાં કહેતા હોય...! દાદીમા લઈને આવ્યાં છે મજાનો વાર્તાખજાનો... જેમાં છે જુદા-જુદા રાજાની વાર્તાઓ, વાંદરા... read more
Category: Children Literature
Man Ni Vat (Gift Edition)
₹175.00આપણા દેશમાં આધ્યાત્મિકતાની સાથેસાથે જ ધન અને સત્તાની ભારે લોલુપતા દૃષ્ટિગોચર થાય છે. માનવીના જટિલ મનનું જ આ પ્રતિબિંબ છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ ઉઘાડી છે. મુંબઈના ભિખારી... read more
Category: Inspirational
Dollar Vahu
₹200.00ડૉલર વહુ દુનિયાના અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે - એક એવું સ્થળ જ્યાં ભરપૂર સમૃદ્ધિ અને પરમ સુખની અપાર તકો છે. એક વાર અમેરિકા પહોંચ્યા પછી આ ‘ડૉલર-ઘેલા’ લોકોને સમજાય છે કે આ ‘સ્વર્ગભૂમિ’ તેમની કલ્પનાથી તદ્દન જુદી જ છે! સમૃદ્ધિયાત્રાનો... read more
Category: Novel
Manavta Ni Mashal
₹175.00- બ્રહ્માજીને પાંચ મસ્તક શા માટે હતાં એનું રહસ્ય તમે જાણો છો? - શિવજીના મસ્તક પર ચંદ્ર છે એનું કારણ શું? - શું ભગવાન પણ અંચઈ કરી શકે? - પાર્વતીજીએ કયા સંજોગોમાં પ્રચંડ યોદ્ધાનું રૂપ ધારણ કરેલું? ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી... read more
Category: Children Literature
Mansai Ni Thapan
₹175.00મારી તમારી હૃદયસ્પર્શી વાતો આ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની. મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને ને પૂર્ણ કરવાની છે આપણી સફર… રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભુત ને રસપ્રદ પાત્રો. જે આપણને ઘડશે, ઢાળશે વિધ-વિધ આકારોમાં અને પછી મઠારશે… અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને,... read more
Category: Inspirational
Mare To Chando Joiye
₹175.00મારે તો ચાંદો જોઈએ સુધા મૂર્તિ બાળવાર્તાઓ લખવી એ બાળઉછેર કરતાંય અઘરું કામ છે. ફક્ત કલ્પનાશક્તિથી વાર્તાઓ નથી લખાતી. દરેક વાર્તાના પાયામાં બારીકાઈભર્યું નિરીક્ષણ હોય છે. મોટાભાગની બાળવાર્તાઓ જીવન જીવવાની કળા શીખવે છે. તેમાં અનેક લોકોના અનુભવોનો અર્ક હોય છે. આવા અનુભવો કોઈપણ દેશ, પ્રાંત, જાતિ કે ભાષામાં થઈ શકે... read more
Category: Children Literature
Nahi Maaf Nichu Nishan
₹325.00નારાયણ મૂર્તિએ આ પુસ્તકમાં યુવાજગતને જીવનમૂલ્યોની જાળવણી સાથે Leadershipની મદદથી ધંધાકીય સૂઝ અને આવડત દ્વારા ઊંચા રાખેલા ધ્યેયોને કેવી રીતે પામી શકાય એનું માર્ગદર્શન આપ્યું છે. તમે સેવેલાં સપનાં અને તાકેલાં ઊંચાં નિશાન કેવી રીતે સાકાર કરીને ઉદ્યમી, કર્મનિષ્ઠ અને સફળ બિઝનેસમેન બની શકાય એ અંગેની સચોટ `માસ્ટર-કી' આ પુસ્તકમાં... read more
Category: Lectures
Category: successmakers
Narayan Murty : Mulyo Na Jatan Ni Anokhi Safar
₹150.00કોણ માનશે? કે... આઇઆઇટીમાં પ્રવેશ મળ્યો હોવા છતાં તેઓ તે સંસ્થામાં અભ્યાસ કરી શક્યા ન હતા, કારણ કે તેમના પિતા પાસે તેમને ભણાવવાના નાણાં નહોતા. પોતાના સાત મિત્રો સાથે નવી કંપની શરૂ કરવા તેમણે પોતાની પત્ની પાસેથી રૂ. 10,000/- ઉછીના લીધા હતા. નાનકડી ગેરસમજને કારણે યુરોપના એક સામ્યવાદી દેશની જેલમાં... read more
Category: Biography
Sach Ne Nahi Aanch
₹199.00બાળકનું મન એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને હકીકત, સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાર્તાઓ એવાં બાળકો માટે લખાઈ છે કે જેઓ નિર્દોષતાની કુમળી ઉંમર વટાવીને કિસોરાવસ્થામાં પ્રવેશી રહ્યાં છે. બને ત્યાં સુધી ભૂત, ડાકણ, જાદુ-ટોના, જંતરમંતર, વેતાલ, શ્રાપ... read more
Category: Children Literature
Samay Ni Aarpar
₹175.00સમયની આરપાર - સુધા મૂર્તિ * અર્જુનનાં કેટલાં નામ હતાં? * યમને શા માટે શ્રાપ મળ્યો? * નાનકડી ખિસકોલીએ ધર્મરાજા યુધિષ્ઠિરને શાનો પાઠ શીખવાડ્યો? * કુરુક્ષેત્રના યુદ્ધમાં એવું તે શું હતું કે દેવોએ પણ એમાં કોઈનો ને કોઈનો પક્ષ લેવો પડ્યો? આ પુસ્તકમાં એવી તો કેટલીય ઓછી જાણીતી કથાઓ છે... read more
Category: Amazon Top 10
Category: Inspirational
Shodhe Tene Jade
₹135.00મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે. સૌના જીવનમાં બને છે એવું તમારા જીવનમાં પણ બનતું જ હશે કે રોજબરોજના પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તમે તમારી... read more
Category: Inspirational
Tamej Tamaru Ajvalu
₹125.00લોકો મને ઘણી વાર પૂછે છે કે, ‘હેં સુધાબહેન, આટલા બધા વિવિધ રસભર્યા પ્રસંગો તમારા જીવનમાં જ શી રીતે બને છે?’ ત્યારે હું કહું છું કે આપણને સહુને જીવનની આ લાંબી સફરમાં વિવિધ અનુભવો તો થાય છે જ, પરંતુ એક સંવેદનશીલ મન તથા કરુમાસભર હૃદય જ આ અનુભવોને વાચા આપી... read more
Category: Inspirational