Sanatan Moolyoni Kathao
₹150.00જિંદગીની ઇમારતને વૈચારિક ઝંઝાવતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે. આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ... read more
Category: Inspirational
Saurastrani Rasdhar
₹499.00ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય કવિ તરીકે પોંખ્યા હતા એવા મહાન લેખક ઝવેરચંદ મેઘાણી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ગ્રંથ – ‘સૌરાષ્ટ્રની રસધાર’ આપણી ગુજરાતી ભાષાનું ઘરેણું ગણાય છે. મેઘાણીએ સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ફરીફરીને લોકો પાસેથી લોકકથાઓ, વીરગાથાઓ, દંતકથાઓ, ગીતો, પ્રસંગો અને વાર્તાઓ ભેગી કરીને આ ગ્રંથમાં એકસાથે... read more
Category: Folk Literature
Category: Latest
Be Kantha Ni Adhvach
₹200.00બે કાંઠાની અધવચ દાંપત્યના દરિયામાં દીવાદાંડી સમી નવલકથા પશ્ચિમની ભૌતિકતા પાછળ અને કહેવાતા સુખના ભ્રામક સરોવર તરફ ખેંચી જતી જિંદગીના ધસમસતા વહેણમાં અટવાઈ જતો કથાનાયક સુજીત અને પશ્ચિમના વૈચારિક વંટોળમાં પણ કુટુંબમાળાનું એકેય તણખલું છૂટું પડીને ઊડી ન જાય એ માટે સતત મથ્યા કરતી કથાનાયિકા કેતકી - શાંતપણે વહી રહેલા... read more
Category: Novel

























