આજનો માણસ આવતીકાલના સુખ માટે સતત દોડતો રહે છે અને બેબુનિયાદ ટેન્શનમાં રહેતો હોય છે. આ નવલકથાના મુખ્ય નાયક રાજાબાબુની વિચારધારા જો એ અપનાવી જીવન જીવવાનું શરૂ કરી દે, તો ઘડીના છઠ્ઠા ભાગમાં એ ટેન્શન ફ્રી થઈ શકે! તો, કઈ છે એ વિચારધારા? રાજાબાબુ પાસે ફૂટી કોડી પણ ન હોય... read more
હાસ્ય અને મનોરંજનનું રોલર-કોસ્ટર સફરનામું! શું તમે ક્યારેય એવી યાત્રા પર ગયા છો, જ્યાં ભક્તિભાવની સાથે ડગલે ને પગલે આફતો આવતી હોય, પણ એ આફતો ડરાવવાને બદલે તમને ખડખડાટ હસાવતી જતી હોય? રાજ એમ. એસ. ગોસ્વામી લિખિત ‘રતનફૂઈ ચાલ્યાં નૈવેદ્ય કરવા...’ એ કાઠિયાવાડની માટીની મહેક અને ગામડાનાં અસલ નિર્દોષ પાત્રોથી... read more
આજના ઝડપી અને મૂલ્યહીન બનતા સમયકાળમાં માનવસંબંધો અને કુટુંબવ્યવસ્થા અનેકવિધ દ્વિધા, વિસંવાદિતા અને સમસ્યાઓથી ઘેરાયેલાં છે. ભૂપત વડોદરિયાના આ ધારદાર અને નિઃસંકોચ કલમે લખાયેલા લેખો માત્ર સવાલો નથી ઉઠાવતા, જીવનને સાચી દિશા પણ ચીંધે છે. આ પુસ્તક દાંપત્ય અને લગ્નજીવનનાં સમીકરણોથી લઈને કુટુંબ અને સમાજના પાયાના પ્રશ્નોને ખૂબ જ ઊંડાણથી... read more
Global Bestseller ‘સ્ટીવ જૉબ્સ’ અને ‘ઇલોન મસ્ક’ના લેખક દ્વારા લિખિત, આ આલ્બર્ટ આઈન્સ્ટાઈનની પ્રથમ સંપૂર્ણ જીવનકથા છે – જે તેમના તમામ દસ્તાવેજો ઉપલબ્ધ થયા પછી લખવામાં આવી છે. તેમનું મન કેવી રીતે કામ કરતું હતું? કઈ બાબતે તેમને જિનિયસ બનાવ્યા? આઇઝેકસનનું આ જીવનચરિત્ર દર્શાવે છે કે કેવી રીતે તેઓ બળવાખોર... read more
ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાચું દર્શન કરાવતી રઘુકુળકથા ‘શું માત્ર ભૌતિક સુખો અને વિલાસ જ જીવનનું અંતિમ સત્ય છે?’ ‘रघुकुल रीत सदा चली आई, प्राण जाई पर वचन न जाई’ જેવા ઉચ્ચ વિચારો અને સંસ્કારનું દર્શન કરાવનાર મહાન રઘુવંશના તેજસ્વી કુળમાં જન્મેલા, પણ અતિશય ભોગવિલાસ અને સંયમહીન જીવનથી ક્ષીણ... read more
હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે.લાખો ચહેરાઓને... read more








