ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાચું દર્શન કરાવતી રઘુકુળકથા
‘શું માત્ર ભૌતિક સુખો અને વિલાસ જ જીવનનું અંતિમ સત્ય છે?’
‘रघुकुल रीत सदा चली आई, प्राण जाई पर वचन न जाई’ જેવા ઉચ્ચ વિચારો અને સંસ્કારનું દર્શન કરાવનાર મહાન રઘુવંશના તેજસ્વી કુળમાં જન્મેલા, પણ અતિશય ભોગવિલાસ અને સંયમહીન જીવનથી ક્ષીણ થઈ અકાળે મૃત્યુ પામેલા થયેલા મહારાજા અગ્નિવર્ણની આ એક મર્મસ્પર્શી અને કરુણ ગાથા છે.
ભારતીય સંસ્કૃતિના ચાર આધારસ્તંભ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સમજણને અહીં અનોખી રીતે દર્શાવાઈ છે. આ કથા આપણને શીખવે છે કે ‘ધર્મરૂપી વિવેક’ વિના બાકીના ત્રણ ગુણોનું સેવન આપણા જીવનને ખોખલું કરી નાખે છે.
જીવન માત્ર અસંયમિત ભોગ નથી, પરંતુ પરમ યોગ અને ધર્મનિષ્ઠ સંયમનો સંગમ પણ છે.
યાદ રાખો – જીવન માત્ર ભોગવવા માટે નહીં, પણ વિવેક અને સંયમથી જીવવા માટે છે. જો ધર્મને ભૂલીને માત્ર વિલાસ પાછળ દોડવામાં આવે, તો તેનું પરિણામ ભયાનક જ આવશે.
































Be the first to review “Agnibhar”
You must be logged in to post a review.