Einstein

Category Biography, Latest
Select format

In stock

Qty

Global Bestseller ‘સ્ટીવ જૉબ્સ’ અને ‘ઇલોન મસ્ક’ના લેખક દ્વારા લિખિત, આ આલ્બર્ટ આઈન્સ્ટાઈનની પ્રથમ સંપૂર્ણ જીવનકથા છે – જે તેમના તમામ દસ્તાવેજો ઉપલબ્ધ થયા પછી લખવામાં આવી છે.

તેમનું મન કેવી રીતે કામ કરતું હતું? કઈ બાબતે તેમને જિનિયસ બનાવ્યા? આઇઝેકસનનું  આ જીવનચરિત્ર દર્શાવે છે કે કેવી રીતે તેઓ બળવાખોર સ્વભાવ હોવા છતાં પોતાની કલ્પનાશક્તિથી મહાન બની શક્યા? આ રસપ્રદ કથા સર્જનાત્મકતા અને સ્વતંત્રતા વચ્ચેના સંબંધનો અદ્ભુત પુરાવો છે.

——

આ એક અદ્ભુત બૌદ્ધિક અને વાંચવા જેવું ઉત્તમ પુસ્તક છે. આઇન્સ્ટાઇનની ક્રાંતિકારી વૈજ્ઞાનિક સિદ્ધિઓ, ડહાપણભર્યા રાજકીય નિર્ણયો, જટિલ અંગત જીવન અને આકર્ષક વ્યક્તિત્વ – આ બધાંને કુશળતાપૂર્વક વણીને, આઇઝેકસને વીસમી સદીમાં પરિવર્તન લાવનાર આ મહાનુભાવને એકવીસમી સદી માટે એક દીવાદાંડી સમાન બનાવી દીધા છે.

  • માર્ટિન જે. શેરવિન, પુલિત્ઝર પુરસ્કાર વિજેતા લેખક

 

આઇન્સ્ટાઇનનું સંપૂર્ણ વ્યક્તિત્વ અહીં આલેખાયેલું છે. આઇઝેકસન આપણને એક એવા વ્યક્તિનાં જીવન, મન અને વિજ્ઞાનની રોમાંચક યાત્રા પર લઈ જાય છે, જેમણે બ્રહ્માંડ વિશેના આપણા દૃષ્ટિકોણને જ બદલી નાખ્યો.

– બ્રાયન ગ્રીન, ‘ધ ફેબ્રિક ઑફ ધ કૉસ્મોસ’ના લેખક

 

એક મહાન વ્યક્તિનું અત્યંત મૂલ્યવાન જીવનચરિત્ર. આ જીવનચરિત્ર વાંચવું એ એક આનંદદાયક અનુભવ છે અને તે આ મહાન વૈજ્ઞાનિકને આપણી સામે જીવંત કરી દે છે.

  • મરે ગેલ-મેન, નોબેલ પુરસ્કાર વિજેતા લેખક

 

આ માત્ર એક આકર્ષક જીવનચરિત્ર જ નથી – ઉત્તમ પ્રેરણાત્મક પુસ્તક પણ છે.

— લોરેન્સ ક્રાઉસ, લેખક

 

સંપૂર્ણ, વિસ્તૃત, લાગણીશીલ.

  • જોન અપડાઇક, ધ ન્યૂ યૉર્કર
Weight0.620 kg
Dimensions8.5 × 5.5 × 0.4 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Einstein”

Additional Details

ISBN: 9789361971655

Month & Year: October 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 595

Dimension: 8.5 × 5.5 × 0.4 in

Weight: 0.620 kg

વોલ્ટર આઇઝેક્શન અમેરિકાની Aspen Instituteના CEO છે. તેઓ CNNના ભૂતપૂર્વ ચૅરમૅન અને વિખ્યાત મૅગેઝિન Timeના મૅનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. Read More

Additional Details

ISBN: 9789361971655

Month & Year: October 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 595

Dimension: 8.5 × 5.5 × 0.4 in

Weight: 0.620 kg