જાણીતા ડિટેક્ટિવ હર્ક્યુલ પોઇરોને એક રહસ્યમય પત્ર મળે છે, જેમાં નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર હત્યાઓની વિગતો છે… અને પછી શરૂ થાય છે, પત્રમાં જણાવેલ ભેદી મૂળાક્ષરોના ક્રમમાં, એક પછી એક હત્યાઓનો સિલસિલો… એન્ડોવરમાં એલિસ એશરનું તેની જ તમાકુની દુકાનમાં ખૂન થયું. બેક્ષહિલ બીચ ઉપર ફ્લર્ટી વેઇટ્રેસ એલિઝાબેથ ‘બેટી’ બર્નાર્ડની હત્યા... read more
સસ્પેન્સ અને રોમાન્સનો રોમાંચક અનુભવ! કેથરિન ડગ્લાસ નામની એક નિર્દોષ અમેરિકન યુવતી કોઈકના વિશ્વાસઘાત અને વેરની શતરંજનું પ્યાદું બની જાય છે ત્યારે એના જીવનમાં, નહીં ધારેલા અને નહીં જોયેલા એવા ભયાનક ઝંઝાવાતોનો પ્રવેશ થાય છે. સંજોગોના આ ચક્રવ્યૂહમાંથી પોતાની જાતને બચાવવા માટે કેથરિન કેવાં કેવાં સાહસો અને રોમાંચક પરાક્રમો કરે... read more










