Do It Now
₹75.00DO IT NOW જાતને જાણો સફળતા આપણાથી હાથવેંત જ દૂર હોય છે, છતાં મોટાભાગનાં લોકો સફળતા મેળવવામાં નિષ્ફળ જાય છે. કારણ? સફળ થવાના રસ્તાથી તેઓ અજાણ હોય છે. જીવનમાં Positive વિચારોથી કરવામાં આવતા કામમાં સફળતા મળે છે. તમારે સફળ થવું છે? તો વાંચો આ પુસ્તક. સફળ થવાની સાથે-સાથે જીવનનાં મહામૂલા... read more
Category: Self Help
Goals
₹225.00તમને એવું લાગે છે કે તમારી જિંદગીમાં `કશુંક’ ખૂટે છે? કેટલાક લોકો પોતાની જિંદગીમાં નક્કી કરેલા goals સિદ્ધ કરી લેતા હોય છે અને કેટલાક તો થોડામાં જ સંતોષ માનીને અટકી જતા હોય છે. આવું કેમ બનતું હશે? તમે એવા ઘણા લોકોને જાણતા હશો, જેમણે પોતાની જિંદગીની શરૂઆત શૂન્યથી શરૂ કરીને... read more
Category: Self Help
Happy Man Nu Sarjan
₹150.00આજે જીવનમાં દરેક ચીજમાં અભાવ, અસમાનતા, ગળાકાપ હરીફાઈ અને માનવસમાજ માટે ક્યારેય ઉત્પન્ન ન થયેલી આટલી બિહામણી અચોક્કસ પરિસ્થિતિમાં માનવી સાચા જીવનથી દૂર થઈ રહ્યો છે, અને તેનાં મનમાં સતત દુ:ખ, ચિંતા, ઉદ્વેગ, મૂંઝવણ રહ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં માણસે પોતાના પ્રશ્નો ઉકેલવા માટે જીવનમાં કયો દષ્ટિકોણ રાખવો જોઈએ અને... read more
Category: Self Help
Jeet Ke Har Raho Taiyar
₹175.00સફળ વક્તા, સફળ વ્યક્તિ અને નેટવર્ક માર્કેટિંગના લેખકના પ્રેરણાત્મક વાક્યો તમારે જીતવું હોય તો કેટલાક લોકોનો સાથ આજે અને અત્યારે જ છોડવો પડશે, વિચારો કોનો સાથ છોડશો? એક માણસે એક કૂતરાને અને એક બાળકને એકસાથે પાળ્યું, કૂતરાને કાંઈ ન આપ્યું જ્યારે બાળકને બધું જ આપી દીધું, બાળક નિઃસહાય હાલતમાં મૂકીને... read more
Category: Self Help
Jindagi Jivo Ane Kam Ne Mano
₹175.00જિંદગીને વધુ જીવવાલાયક બનાવો, આજે જ. જિંદગીમાં ઘણીવાર એવું થાય કે તમે તમારા કામથી સંતુષ્ટ હોવા છતાં પણ બધું વ્યવસ્થિત થતું ન હોય. લાખો લોકોને પ્રેરણા આપનાર ડેલ કાર્નેગી અહીં તમને બતાવશે કે તમારા જીવનના દરેક દિવસને વધુ રોમાંચક અને પ્રોત્સાહક બનાવીને ઇચ્છો તેવી સફળતા કેવી રીતે મેળવી શકાય? જિંદગીને... read more
Category: Self Help
Jindagi Jivo Birbal Buddhi Thi
₹225.00વિવિધ મૅનેજમૅન્ટ અને નેતૃત્વની રીતોને આજે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાની ફૅશન થઈ પડી છે ત્યારે આપણને ચટ્ટીલા ધ હૂન, વીની ધ પૂહ, મુલ્લા નસરૂદ્દીન, કન્ફ્યુસિયસ, જીસસ ક્રાઇસ્ટ અને ધાર્મિક પુસ્તકો જેવાં કે ઝેન, તાઓ, કબ્બલ્લાહ, બાઇબલ, ભગવદ્ગીતા અને સૂફીઝમ યાદ આવી જાય છે, પરંતુ બીરબલની આ કથાઓમાં... read more
Category: Self Help
Jivan Badli Nakhe Teva 75 Preranatmak Pustako
₹175.00વ્યક્તિનું જીવન બદલી નાખવા માટે પોઝિટિવ એનર્જીથી ઉભરાતો એક શબ્દ જ પૂરતો છે. આ પુસ્તકમાં તમને પૉઝિટિવ એનર્જીથી ઠસોઠસ એવાં એક સામટાં 75 પુસ્તકોનો લાભ મળશે. વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં પુસ્તક જેવી મહત્ત્વની ભૂમિકા કોઈ ભજવી શક્યું નથી તેની નક્કર સાબિતી ગાંધીજી, મિલ્ટન અને માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) પૂરી... read more
Category: Self Help
Negative Thinking Mathi Kevi Rite Bachsho?
₹120.00તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે,`આવું મારી સાથે જ શા માટે થાય છે?’ ઘણી વખત આપણને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થિન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે. મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે. જ્યાં સુધી તમે પોતે નહીં... read more
Category: Self Help
Pathmakers
₹199.00તમે ઘણીવાર ઈચ્છતા હશો કે તમારે જિંદગીમાં Positive ફેરફાર લાવવા છે જેથી તમારું કુટુંબ સુખી થઈ શકે, પણ એવું બને કે એવા ફેરફાર પછીની સંભવિત નિષ્ફળતાના ડરે તમને આગળ વધતા પહેલાં જ અટકાવી દીધા હોય! અલબત્ત, એવે સમયે જો તમને કોઈક જીવતી વાર્તાઓ પ્રેરણા પૂરી પાડી દે તો? તો તમે... read more
Category: Self Help
Category: successmakers
Power Of Your Subconscious Mind
₹199.00અર્ધજાગૃત મનની અમર્યાદ શક્તિઓ દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવી સરળ છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આપણે આપણા મગજની 10% શક્તિઓનો પણ ઉપયોગ કરી શકતા નથી, છતાંય આપણે ઘણું બધું મેળવતાં રહીએ છીએ. હવે જરા વિચારો કે જો આપણે આપણા મગજની બાકીની 90% શક્તિઓને જાણી લઈએ તો શું... read more
Category: Self Help
Problems Solve Karo Tenali Raman Buddhi Thi
₹225.00તેનાલી રામન કર્ણાટકમાં આવેલા વિજયનગર સામ્રાજ્યના વિખ્યાત રાજા શ્રીકૃષ્ણદેવ રાય (1509-1529)ના દરબાર ભુવનના અષ્ટદિગ્ગજો પૈકીના બુદ્ધિશાળી સલાહકાર હતા. શ્રીકૃષ્ણદેવ રાયની ગણના સમ્રાટ અશોક, સમુદ્રગુપ્ત અને હર્ષવર્ધન જેવા ચક્રવર્તી સમ્રાટો સાથે થાય છે. હાજરજવાબીપણા અને બુદ્ધિચાર્તુયનો અદ્ભુત પર્યાય એટલે તેનાલી રામન. પોતાના બુદ્ધિચાતુર્યથી તેનાલી રામન બુદ્ધિકૌશલ્યનો જે વારસો છોડી ગયા, તે... read more
Category: Self Help
Sabha Sanchalan Ni Magic Key
₹150.00દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે ‘મારી વાત કોઈ સાંભળે અને સ્વીકારે!’ તમે પણ આવું ચોક્કસ ઇચ્છતા હશો,. પણ આવું ક્યારે બને? જ્યારે તમારી વાત દ્વારા તમે એવું વાતાવરણ ઊભું કરો, જેમાં તમારા શબ્દમાં, અવાજમાં અને રજૂ થતા વિચારમાં સામેની વ્યક્તિને પોતાની લાગણીઓ કે વિચારોનો પડઘો સંભળાતો હોય! ઇચ્છિત... read more
Category: Self Help
Smart Banvana Funda
₹150.00૨૧મી સદીમાં શ્રીમંતાઈની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તમે તમારી આજુબાજુ એવાં ઘણાં લોકો જોતાં હશો કે જેઓ પોતાની સ્માર્ટનેસથી સતત આગળ વધતાં જ રહેતાં હોય છે. આજના હરિફાઈભર્યા માહોલમાં સફળતા મેળવવા માટે માત્ર ભણતર, ડિગ્રી કે જ્ઞાન જ પૂરતાં નથી. બીજાઓથી આગળ જવા માટે તમારામાં સ્માર્ટનેસ હોવી પણ અનિવાર્ય છે.... read more
Category: Self Help
Super Memory
₹125.00આપણી કોઈ પણ શક્તિઓ ‘સારી યાદશક્તિ’ વગર નબળી સાબિત થાય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાનું સ્થાન ઊભું કરવા માંગતી દરેક વ્યક્તિ માટે સારી યાદશક્તિ ખૂબ જ ઉપયોગી છે. યાદશક્તિ વિકસાવવી એ સૌથી સરળ બાબત છે. તમારા હાથમાં જે પુસ્તક છે તે યાદશક્તિ વધારવા માટેનું સાબિત થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. આ... read more
Category: Self Help
Tamari Unlimited Shaktio Thi Rich Bano
₹175.00તમારી Unlimited શક્તિઓથી Rich બનો તમે કદી એવું વિચાર્યું છે કે જિંદગીમાં બે સાંધા ભેગાં કરવા માટે ક્યાં સુધી મથતા જ રહીશું ? તમારી પોતાની ઇચ્છાઓ, પરિવારની અપેક્ષાઓ અને ભવિષ્યનું પ્લાનિંગ... The list is endless...! એવું પણ મનમાં થતું જ હશે કે ઘણું બધું મેળવવાનું બાકી છે અને મંજિલ હજી... read more
Category: Financial Success Strategies
Category: Self Help
Winning
₹125.00વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ ખોલે છે પોતાની સફળતાનું રહસ્ય જીવનમાં હું હંમેશાં થવા ઝંખતો રહ્યો છું. સફળ બિઝનેસમૅન, જગપ્રસિદ્ધ સાહસિક ઉદ્યોગપતિ, લેખક, એક પ્રેમાળ પતિ અને પિતા તરીકે મેં સૌથી અલગ તરી આવવાની ઝંખના રાખી છે. મારી સંઘર્ષભરી જીવનયાત્રામાં મેં સફળતા સાથે ગણા બોધપાઠ પણ મેળવ્યા છે. સમસ્યાઓમાંથી હું જે કંઈ શીખ્યો... read more
Category: Self Help
Category: successmakers
Yadshakti Kevi Rite Vadharsho?
₹50.00આજના હરિફાઈભર્યા માહોલમાં ઉત્તમ યાદશક્તિ તમારી એક અલગ જ ઓળખ બનાવે છે. સામાજિક, વ્યાવસાયિક કે શિક્ષણમાં સારી યાદશક્તિ જ તમને એક ડગલું આગળ રાખે છે. દોડધામવાળી અને માનસિક તાણભરી આધુનિક જીવનશૈલીને કારણે તમારી યાદશક્તિને ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જાય છે. ગમે તેવા અને ગમે તેટલા માનસિક દબાણો હેઠળ પણ તમારી... read more
Category: Self Help
Yadshakti Ni Tivra Tarkibo
₹175.00માત્ર ૨૧ દિવસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તમારી યાદશક્તિ વધારવા માટેનું આ સાબિત થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે. આ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તમે તમારી એકાગ્રતાને દૃઢ અને યાદશક્તિને તેજસ્વી બનાવી શકો છો તથા તમારી સર્જનાત્મકતાને નવું જીવન આપી શકો છો. રાષ્ટ્રીય યાદશક્તિ રૅકોર્ડ વિજેતાના આ અમૂલ્ય પુસ્તકમાં તમારા મગજના ગુપ્ત રહસ્યો ખોલવાનો... read more
Category: Self Help