દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે ‘મારી વાત કોઈ સાંભળે અને સ્વીકારે!’ તમે પણ આવું ચોક્કસ ઇચ્છતા હશો,. પણ આવું ક્યારે બને? જ્યારે તમારી વાત દ્વારા તમે એવું વાતાવરણ ઊભું કરો, જેમાં તમારા શબ્દમાં, અવાજમાં અને રજૂ થતા વિચારમાં સામેની વ્યક્તિને પોતાની લાગણીઓ કે વિચારોનો પડઘો સંભળાતો હોય!
ઇચ્છિત પરિણામ મેળવવા માટે તમે તમારા વિચારોને આકર્ષક રીતે ગોઠવીને, સામેવાળી વ્યક્તિ પાસે એવી રીતે રજૂ કરો, કે જેથી કરીને તમારા વિચારો એને પોતાના લાગે અથવા તમારા વિચારોને એ સ્વીકારી લે.
સભા સંચાલનની Magic Keyમાં તમારા વિચારોને વાણી મારફતે લોકો પાસે અસરકારક રીતે રજૂ કરવાનું સરળ અને પ્રૅક્ટિકલ માર્ગદર્શન મળશે.
કૃષ્ણ, ગાંધીજીથી લઈને નરેન્દ્ર મોદી સુધીની વ્યક્તિઓએ આ પદ્ધતિ દ્વારા જ કરોડો લોકોને પોતાની વાત માનવા માટે સંમત કર્યા છે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789390298310
Month & Year: August 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 120
Weight: 0.12 kg
Additional Details
ISBN: 9789390298310
Month & Year: August 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 120
Weight: 0.12 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Sabha Sanchalan Ni Magic Key”
You must be logged in to post a review.