વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ ખોલે છે પોતાની સફળતાનું રહસ્ય
જીવનમાં હું હંમેશાં થવા ઝંખતો રહ્યો છું. સફળ બિઝનેસમૅન, જગપ્રસિદ્ધ સાહસિક ઉદ્યોગપતિ, લેખક, એક પ્રેમાળ પતિ અને પિતા તરીકે મેં સૌથી અલગ તરી આવવાની ઝંખના રાખી છે. મારી સંઘર્ષભરી જીવનયાત્રામાં મેં સફળતા સાથે ગણા બોધપાઠ પણ મેળવ્યા છે. સમસ્યાઓમાંથી હું જે કંઈ શીખ્યો છું, એ બધી વાતો તમને કહેવા માગું છું. મારી સફળતાનાં રહસ્યો શું છે એ હું તમને બહુ ટૂંકમાં જણાવું, તો તમારે…
ખુદ પર વિશ્વાસ રાખવો
કશું જ અશક્ય નથી તેમ માનવું
જિંદગીને ભરપૂર માણીને જીવવી
કોશિશ કરવાનું કદી ન છોડવું.
આ સિદ્ધાંતો સમજવા ખૂબ સરળ છે. તેને જીવનમાં ઉતારો અને તેનું પાલન કરો. તમારા જીવનમાંથી આવા જ સરળ પાઠ શીખી, તેના દ્વારા તમે પણ જીવનમાં સફળ થઈ શકશો.
મને આશા છે કે તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓનો ઉપયોગ કરીને જીવનનાં લક્ષ્યો તમે સરળતાથી પાર પાડી શકશો.
લોકો તમને ડરાવશે કે સપનાં જોવાનું છોડો. `એ શક્ય નથી’ તેવું કહેનારા લોકોની વાત માનશો નહીં. ખુદ પર વિશ્વાસ રાખશો તો તમે જીવનમાં ધારો તે કરી શકશો.
Weight | 0.11 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351222781
Month & Year: December 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 112
Weight: 0.11 kg
Additional Details
ISBN: 9789351222781
Month & Year: December 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 112
Weight: 0.11 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Winning”
You must be logged in to post a review.