Yadshakti Kevi Rite Vadharsho?

Category Self Help
Select format

In stock

Qty

આજના હરિફાઈભર્યા માહોલમાં ઉત્તમ યાદશક્તિ તમારી એક અલગ જ ઓળખ બનાવે છે. સામાજિક, વ્યાવસાયિક કે શિક્ષણમાં સારી યાદશક્તિ જ તમને એક ડગલું આગળ રાખે છે.
દોડધામવાળી અને માનસિક તાણભરી આધુનિક જીવનશૈલીને કારણે તમારી યાદશક્તિને ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જાય છે. ગમે તેવા અને ગમે તેટલા માનસિક દબાણો હેઠળ પણ તમારી યાદશક્તિને ધારદાર બનાવી રાખવા, એને તીવ્રપણે ‘લાઇવ’ રાખવા આ પુસ્તક તમારે વાંચવું જ પડશે, જેમાં કુશાગ્ર યાદશક્તિ માટેના સચોટ માર્ગો બતાવવામાં આવ્યા છે.

SKU: 9789351220886 Category: Tags: ,
Weight 0.08 kg
Binding

Center Pin

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Yadshakti Kevi Rite Vadharsho?”

Additional Details

ISBN: 9789351220886

Month & Year: January 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 56

Weight: 0.08 kg

Additional Details

ISBN: 9789351220886

Month & Year: January 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 56

Weight: 0.08 kg