-
Scientific Dharma
₹199.00Scintific ધર્મ ધર્મ એ વિજ્ઞાનનું Sugarcoated સ્વરૂપ જ છે. સદીઓ પહેલાં ધર્મોની રચના કરવાનો મુખ્ય હેતુ એ જ હતો કે માનવી કુદરતની રચના પ્રમાણે પોતાનું રોજબરોજનું જીવન ગોઠવીને સારી રીતે જીવી શકે. સંસારના દરેક ધર્મોની રચના વિજ્ઞાનના સિદ્ધાંતોના પાયા ઉપર જ કરવામાં આવી છે. વિજ્ઞાનના એ શુષ્ક અને અટપટાં સિદ્ધાંતો... read more
Category: Religious
-
-
-
-
-
-
Sex Nu Saundrya : Mari Drashtie
₹65.00સેક્સનું સૌંદર્ય – મારી દૃષ્ટિએ જેને આપણા લોકો નિંદનીય ગણે છે, તે સેક્સવૃત્તિને હું બ્રહ્મનો `મધુર ગુંજારવ’ કહું છું. આ બાબતે હું મહાત્મા ગાંધી સાથે પણ સહમત નથી. આપણા ઘણાખરા ઋષિઓ પરણેલા હતા. ઋષિ વસિષ્ઠને સો પુત્રો હતા. વેદમાં ક્યાંય સેક્સની નિંદા નથી. છાંદોગ્ય ઉપનિષદમાં તો ઓમ્ જેવી સંજ્ઞામાં પણ... read more
Category: Quotations
Category: Special Offer
-
Shabad Ek J Mila
₹120.00શબ્દ અને અર્થના ગુણાંક જ્યારે મળતા આવે ત્યારે જે સાહિત્ય સર્જાય છે એને સહજરૂપે જ શાશ્વતીનું વરદાન મળી જાય છે! વાંચવાલાયક ગઝલો ખૂબ લખાય છે. પણ માણવાલાયક ગઝલો ખૂબ ઓછા પ્રમાણમાં લખાય છે. તમારા હાથમાં જે ગઝલસંગ્રહ છે એમાંની દરેક ગઝલ માણવાલાયક અને માણ્યા પછી મમળાવવાલાયક અચૂક છે. ગઝલગૃહમાં પ્રવેશતાં... read more
Category: Ghazal
-
-
-
Shabdashakti : Mari Drashtie
₹85.00શબ્દશક્તિ મારી દૃષ્ટિએ મારી વાત કદાચ તમને ન ગમે. આવી ન ગમે એવી કેટલીક વાતો કરવા માટે જ મારો જન્મ થયો છે. જે માણસ ભગવાનમાં ન માને તે નાસ્તિક નથી, પરંતુ જે માણસ વૃક્ષને પ્રેમ ન કરે તે નાસ્તિક છે. વૃક્ષથી ચડિયાતું કોઈ મંદિર હોઈ શકે? આપણે ધર્મનું ઇમારતીકરણ કરી... read more
Category: Quotations
Category: Special Offer
-
-
-
-
-
Shag Re Sankoru
₹300.00શગ રે સંકોરું વર્ષા અડાલજા - કૃષ્ણ, મારાથી દૂર કેમ રહો છો? - તમે કેવી વાત કરો છો? - ‘તું’ કહોને મને! હું યુવાન છું, સુંદર છું, મારા શરીર માટે તમને તલસાટ નથી થતો? - જુઓ વસંત… - વસંત છું અને મહોરી રહી છું પ્રિયે. - આ ઠીક નથી. -... read more
Category: Novel
-
-
-
-
-
-
-
Sharir Parichay
₹150.00સમગ્ર વિશ્વમાં ક્યારેય નહીં જોવા મળેલ એવા ત્વરિત પરિવર્તનો થઈ રહ્યાં છે. વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. અનેક અવનવા સંશોધનો થઈ રહ્યાં છે. જ્ઞાનના વિસ્ફોટ સાથે જ્ઞાન-વિજ્ઞાનની સીમાઓ વિસ્તરીને માનવીના દૈનિક જીવનને સ્પર્શી રહી છે. તેથી જ તેની સાથે કદમ મિલાવવા માટે શાળાના અભ્યાસક્રમમાં પણ વિજ્ઞાનને આગવું... read more
Category: Science
-
Sharnagat
₹100.00શરણાગત્ `હેલિકૉપ્ટરે વિમાનની જેમ રન-વે પર દોડીને ઊડવાનું ન હતું. વિશાળ પાંખોવાળા પંખીની જેમ, સીધું જ ઊંચકાઈને આકાશમાં પહોંચી ગયું. એ સાથે અમે એક જ છલાંગે અગ્યાર-બાર હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી ગયાં. કેદારનાથ હેલિપૅડ પર ઊતરવા અમારી પાસે માત્ર વીસ મિનિટ હતી. એમાં દૃષ્ટિથી સંચિત કરી શકાય તેટલું સ્મૃતિફ્રેમમાં મઢી... read more
Category: Travelogue
-
Shashwat Mulyo Ni Kathao
₹125.00જિંદગીની ઈમારતને વૈચારિક ઝંઝાવાતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે. આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ... read more
Category: Inspirational
-
Shaswat Sukh Ki Master Key ( Hindi )
₹150.00कोई आपके पास, ऐसी शर्त रखे कि, ‘तुम अभी मुझे 100 रुपए दो, में दो वर्ष के बाद 1 करोड दूँगा ऐसा मैं वचन देता हूँ ।’ ऐसी हास्यास्पद बात पर हँसकर भी आपने मजाक करनेवाले मित्र को अगर 100 रुपए दे दिये और बाद में सचमुच 1 करोड मिले... read more
Category: Lectures
-
Shaswat Sukh Ni Master Key
₹150.00કોઈ તમારી પાસે એવી શરત રાખે કે `તું મને અત્યારે 100 રૂપિયા આપ, હું તને બે વર્ષ પછી 1 કરોડ રૂપિયા આપીશ એમ ખાતરી આપું છું.' આવી હાસ્યાસ્પદ વાત પર હસીને શરત મુકનાર મિત્રને આપણે મજાકમાંય રૂ. 100/- આપી દઈએ અને પછી ખરેખર 1 કરોડ મળે તો... આવી, સ્કીમ જ્ઞાનના... read more
Category: Lectures
-
-
-
Sharebajar No Magic Touch
₹200.00◘ જો ઓળખતાં આવડે તો શૅરબજારનો સ્પર્શ, એ પારસમણિના સ્પર્શ જેટલો જ શક્તિશાળી છે. તળિયે બેઠેલા માણસને ઊંચા આકાશમાં પહોંચાડી દેવાની તાકાત શૅરબજારમાં છે, પણ સવાલ એ છે કે આવી મબલખ કમાણી કરવાની ટૅક્નિક કેવી રીતે શીખવી? એવું રોકાણ કેવી રીતે કરવું કે જેથી મૂડી પણ સલામત રહે અને સારો... read more
Category: Stock Market Investment































