-
-
Mangangotri
₹499.00જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ઉમેરો. મનમાં વિષાદ થયો... તો આ વિષાદ શું છે? તમે કદી મનને પૂછ્યું છે કે હે મિત્ર, આ ક્રોધ શું છે? એ કેમ આવ્યો? આ ક્રોધ આવ્યો તો ક્યાંથી ઊભો થયો? સમગ્ર ચિત્ત ક્રોધમય શી રીતે બની ગયું? ક્રોધ થવાને પરિણામે સમગ્ર વ્યક્તિત્વમાં ગરમી કેવી... read more
Category: Spiritual
-
Manoyatra
₹175.00મનોયાત્રા સર્વેશ વોરા ``Floating on the Ocean of dreams, swimming through the tide of thoughts, The splashes of imagination wake me up, and waves of fantasy rise me through, the stillness is what I miss.'' - Sunil N. Desai * * * ``સ્વપ્નોનાં મોજાં પર સવાર થઈને, વિચારોની આવનજાવનની ભરતીઓટ... read more
Category: Reflective
-
Mansai Ni Thapan
₹175.00મારી તમારી હૃદયસ્પર્શી વાતો આ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની. મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને ને પૂર્ણ કરવાની છે આપણી સફર… રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભુત ને રસપ્રદ પાત્રો. જે આપણને ઘડશે, ઢાળશે વિધ-વિધ આકારોમાં અને પછી મઠારશે… અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને,... read more
Category: Inspirational
-
-
-
Manvi Na Man
₹249.00માનવીના મન મનની અપાર શક્તિને પિછાણી લેવાય તો માનવ જ પોતાનો સાચો સર્જક બની શકે. આવી મનની શક્તિઓને આ પુસ્તકમાં સાચા જીવંત દૃષ્ટાંતો દ્વારા પ્રમાણીત કરી તેને જીવન જીવવા માટે ઉપયોગ કરવાનું સૂચવાયું છે. મનુષ્ય પોતાની આ શક્તિને ઓળખી પોતાના જીવનને પોતાની ઇચ્છા મુજબ આકાર આપી શકશે, જીવનમાં આગળ વધી... read more
Category: Inspirational
-
-
Mara Balpan Na Divaso
₹325.00આ આત્મકથામાં તસલીમા નસરીને પોતાનાં હૃદય પર પડેલા ઉઝરડાને વાચા આપી છે, દર્દોને બોલતા કર્યાં છે અને વેદનાએ પેદા કરેલી સંવેદનાને ઝંકૃત કરી છે. પુરુષશાસિત સમાજમાં સ્ત્રીની કેવી અવદશા હોય છે તેનો ખ્યાલ તમને લેખિકાના પહેલા જ પ્રકરણના આ વિધાનમાં આવી જશે. `...અહીં હવે પિતાજીની કડક નજર નહોતી. વાતવાતમાં દબડાવવાનું-ધમકાવવાનું... read more
Category: Autobiography
Category: Womens Day Special
-
-
Mare Pan Ek Ghar Hoy
₹149.00બે બહેનો વચ્ચેના પ્રેમ અને ધિક્કાર વચ્ચે ઝોલાં ખાતા એક નાજુક સંબંધની આ વાત છે. માનસિક રોગથી પીડાતી નાની બહેન તરફ પોતાને અનુકંપા છે; પ્રેમ છે એમ માનતી લીનાને ખબર પડે છે કે ના, એ પ્રેમ ન હતો... પ્રેમનું સંતર્પક વારિ તો ક્યારનુંય સુકાઈ ગયું'તું. રહ્યો’તો કેવળ ધિક્કારનો કીચડ... ને... read more
Category: Novel
-
Mare To Chando Joiye
₹199.00મારે તો ચાંદો જોઈએ સુધા મૂર્તિ બાળવાર્તાઓ લખવી એ બાળઉછેર કરતાંય અઘરું કામ છે. ફક્ત કલ્પનાશક્તિથી વાર્તાઓ નથી લખાતી. દરેક વાર્તાના પાયામાં બારીકાઈભર્યું નિરીક્ષણ હોય છે. મોટાભાગની બાળવાર્તાઓ જીવન જીવવાની કળા શીખવે છે. તેમાં અનેક લોકોના અનુભવોનો અર્ક હોય છે. આવા અનુભવો કોઈપણ દેશ, પ્રાંત, જાતિ કે ભાષામાં થઈ શકે... read more
Category: Children Literature
-
-
Mari Janmatip
₹449.001857ના સ્વાતંત્ર્ય યુદ્ધને ઈતિહાસ લખનાર વીર પુરુષ - બૅરિસ્ટર વિનાયક દામોદર સાવરકર - ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે. એમણે પોતાની ભાવના અને જીવનફિલસૂફીને વ્યક્ત કરતાં જે અનેક પુસ્તકો લખ્યાં તેમાં આ પુસ્તક મારી જન્મટીપનું અનોખું સ્થાન છે. એ બૅરિસ્ટર સાવરકરે અંદામાનની એકાન્ત કોટડીની ભયાનક દીવાલો પાછળ ચૌદ... read more
Category: Autobiography
-
-
Mariz : Astitva Ane Vyaktitva
₹150.00ગુજરાતી ગઝલઆકાશ, શયદા, શૂન્ય, ઘાયલ, સૈફ, બેફામ, ગની જેવા અનેક સિતારાઓથી ઝળહળે છે પણ એ સૌમાં મરીઝનું સ્થાન યાવત્ચંદ્રદીવાકરો, અનન્ય અને અમીટ છે. મરીઝ એટલા સરળ છે કે એમને કોઈ સર્ટિફિકેટની જરૂર જ નથી. મરીઝ એટલા ગહન છે કે કોઈ વિવેચકે બાંધેલા અર્થમાં એ બંધાય એમ પણ નથી. આમેય મરીઝે... read more
Category: Biography
-
-
-
Maro Desh Maru Jivan
₹900.00અટલબિહારી વાજપેયીના ઉપોદ્ઘાત સાથે અડવાણીજી છેલ્લાં 50 ઉપરાંત વર્ષોથી મારા મિત્ર અને સહયોગી રહ્યાં છે. એમણે કદીપણ રાષ્ટ્રવાદ અંગે પોતાનાં અતૂટ વિશ્વાસ સાથે સમાધાન કર્યું નથી. પરિસ્થિતિ પ્રમાણે પોતાનાં વ્યાપક અનુભવનો પરિચય પણ કરાવ્યો છે. તેઓ ખુલ્લા મનથી દરેક નવાં-નવાં વિચારોને સ્વીકારે છે. મને પૂરો વિશ્વાસ છે કે `મારો દેશ,... read more
Category: Autobiography
-
Maro Tya Sudhi Jivo
₹175.00તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.
Category: Inspirational
Category: Special Offer
-
Maro Tya Sudhi Jivo (Gift Edition)
₹225.00તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.
Category: Inspirational
Category: Special Offer
-
Maru Swapna
₹300.00ઘણી વખત દાવો કર્યો છે કે મારા જીવનમાં મને એક જ સારો વિચાર આવ્યોઃ સાચો વિકાસ એ જ છે જ્યારે પુરુષો અને સ્ત્રીઓનો વિકાસ થાય. આ વિચારે મને એવો જકડ્યો કે હું આ નાના, ઊંઘરેટા ગામ - આણંદમાં ખેડૂતોના સેવક તરીકે પચાસથી પણ વધુ વર્ષ માટે રહ્યો છું. જેને બીજા... read more
Category: Autobiography
-
-
Master Stroke
₹99.00કોઈની એકાદ નાની સલાહ, વ્યક્તિના જીવનમાં અને વ્યવસાયમાં કેવડી મોટી ક્રાંતિ સર્જી દે છે એની કથાઓ તો તમે વાંચી કે સાંભળી હશે, પણ આ પુસ્તકમાં એવા અનેક મહારથીઓના જીવંત ઉદાહરણો છે - જેઓ કોઈકની ને કોઈકની સલાહ સ્વીકારીને પોતાના વ્યવસાય અને જીવનની રેસમાં બીજા કરતાં આગળ નીકળી ગયા છે! આ... read more
Category: Inspirational
Category: successmakers
-
Masterminds
₹225.00યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં વાંચવા નહીં મળે! ન્યુટનના... read more
Category: Science
-
Mati No Manas
₹225.00જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, તે એક અવસ્થા છે. એક એવી અવસ્થા જેમાં આપણે સતત હોઈએ છીએ અને છતાં આપણને તેની જાણ નથી થતી. આપણી આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓ અને શક્યતાઓની વચ્ચે, આપણે અખંડ રહી શકીએ છીએ એ ઈશ્વરની મહેરબાની છે.... read more
Category: Inspirational
-
Mati Nu Ghar
₹199.00ધરતી પરનું સ્વર્ગ એટલે ઘર. ધરતીનો છેડો એટલે ઘર. ઘર એટલે સલામતી, પ્રેમ, હૂંફ. પણ એ જ માટીના ઘરના નેવેથી ટપ ટપ આંસુ ચૂવે છે અને દીવાલો પરથી ઉના નિશ્વાસના પોપડા ખરે છે. હૂહૂકાર કરતું વાવાઝોડું ફૂંકાય છે ત્યારે માટીના ઘરની દીવાલો ધસી પડે છે, ને જેણે એક દિવસ શરણાઈના... read more
Category: Novel
-
-
Maurya Samrat
₹400.00ઈ.સ. પૂર્વે 344. ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ શૂદ્ર હતા. તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે તેઓ બીજા પરશુરામ પણ કહેવાયા. ભારતના એ સૌથી પહેલા મહાન અને પરાક્રમી સમ્રાટ કહેવાય છે.... અને એ જ વંશનો છેલ્લો રાજા છે ધનનંદ. અપાર સંપત્તિ, વિશાળ સામ્રાજ્ય અને અતિ શક્તિશાળી એવાં... read more
Category: Novel






























