Pyare Sun Gandhigun
₹200.00ગાંધીજીને માપવાની નહીં, પામવાની કોશિશ મહાત્મા ગાંધી. દરેક ભારતીયને વિશ્વમાં માથું ઊંચું રાખવાની ઓળખ આપનાર મહાન વિભૂતિ. ગાંધીજી પરનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય છે. હવે તો વ્હૉટ્સઍપ અને સોશિયલ મીડિયા પર એમના વિરુદ્ધની ખોટી, પાયા વગરની માહિતીનો પણ કોઈ હિસાબ નથી. ગાંધીજીને ગાળો દેવાથી, ભાંડવાથી કે એમને નકારવાથી... read more
Category: Inspirational
Qahar
₹225.00અફઘાનિસ્તાનના હેલમન્ડ પ્રાંતમાં અફીણની ખેતી કરતા અફઘાની કબીલામાં થયેલી આંતરિક તકરારને કારણે મુંબઈ શહેરના સીધાસાદા બેરોજગાર યુવાન નીતિન ગાંધીની આખી જિંદગી ઉપર-નીચે થઈ જાય છે. ‘કહર’ એ નીતિન ગાંધીની કહાની છે. શ્રીલંકામાં તમિલ ટાઇગર્સ સામે છૂપી લડાઈ લડતા ‘RAW’ના એન્જન્ટ સી.ઝેડ.ની સાથીદાર અને પ્રિયતમાના લોહિયાળ અને દર્દનાક અંત બાદ શું... read more
Category: Novel
Quest For Divine – Param Mate Pravas
₹300.00An odyssey of curiosity that blossoms into an inner pilgrimage of self-discovery. In this compelling travelogue, Geeta Manek narrates her unexpected journey to the Char Dham of the Himalayas. What starts as an 18-day tour becomes an exploration of mythology, history, culture, and the delicate rhythms of the inner self.... read more
Category: Latest
Category: Travelogue
Raat Rati
₹199.00સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
Category: Articles
Category: Latest
Radhakrushnana Prempatro
₹300.00રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છે. તેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાંની નિકટ રહ્યાં, પણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે રહ્યાં એ વર્ષો અદ્ભુત રહ્યાં. એવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે... read more
Category: Letters
Raeesh Maniar : 2 Latest Books (Combo Offer)
₹225.00₹250.00શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને કાફિયાનગરમાંથી... સાચો છું તોય હું મને સાબિત નહીં કરું હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું રાખે જો વિશ્વને તું વિખેરાયેલું, પ્રભુ! જા, હુંય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું - રઈશ મનીઆર ---- આમ લખવું કરાવે અલખની સફરમાંથી... જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી... read more
Category: Combo Offer
Category: Poetry
Rahasyanu Aranya
₹175.00ગુજરાતી ભાષામાં અનેક રહસ્યકથાઓ લખાઈ છે, પણ આ કથા રહસ્યનો એક નવો જ રંગ લઈને આવે છે. પોતાની અલગ ઓળખ બતાવવા માટે મક્કમ એવી બાવીસ વર્ષની અત્યંત સ્વરૂપવાન કથાનાયિકા રાધા, પોતાના અમેરિકામાં રહેતાં માબાપને છોડીને અમદાવાદમાં એકલી બુટિક ચલાવે છે. ...અને કંઈક એવું બને છે કે રાધાના જીવનમાં ઝંઝાવાત આવી... read more
Category: Novel





































