Paglu Mandu Hu Avakashma
₹425.00ચલો, ખોલ દો નાવ... મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂંછ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર. સદ્ભાગ્ય એવું કે સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારાં લોહીમાં. ક્વીન્સ નેકલેસ, મરીન ડ્રાઇવ, મારું પ્રિય સ્થળ. ઋતુએ ઋતુએ નવા કલેવર ધારણ... read more
Category: Autobiography
Category: New Arrivals
Paheli Shodh Kone Kari ?
₹80.00આપણાં બાળકોમાં પણ પોતાની જાતે કંઈક કરીને નવું નવું જાણવાની જિજ્ઞાસા વિપુલ પ્રમાણમાં હોય છે; પરંતુ ઘરનું વાતાવરણ, શાળામાં ભણાવવાની પદ્ધતિ અને વાલી તથા શિક્ષકોનાં વલણ વગેરે કારણોને લઈને ધીમે ધીમે જિજ્ઞાસાવૃત્તિ મંદ થઈ મૃતપ્રાય થઈ જાય છે. તેને બદલે જો યોગ્ય ઉંમરે આ વૃત્તિને યોગ્ય પોષણ મળે અને સાચી... read more
Category: General Knowledge
Paisani Kheti
₹125.00મબલખ નાણાં કમાવાની જાદુઈ ટૅક્નિક આપણને એટલે કે ગુજરાતીઓને બે કામમાં સૌથી વધુ સમજણ પડે : ખેતી અને પૈસા. આ બંને આપણા જિન્સમાં જ છે. તમે કદી વિચાર્યું છે કે આપણે જેવી રીતે ખેતી વિશેની ઝીણીઝીણી બાબતો દ્વારા સમૃદ્ધ પાક લેવાનું શીખી ગયાં છીએ તેવી જ રીતે પૈસાની પણ ખેતી... read more
Category: 2023
Category: Finance
Category: Financial Success Strategies
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Palashna Pushpo
₹175.00આ નિબંધસંગ્રહમાં પ્રકૃતિ, અવસાદ, બાળપણ, સંબંધો, દર્શનતત્ત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે. ક્યાંક ચમત્કૃતિ બે ઘડી થંભી જવા પ્રેરે તો ક્યાંક કોઈ દર્શનતત્ત્વ વિચારમાં પણ નાખી દે. જ્યારે ગુજરાતી સાહિત્યમાં લલિતનિબંધની અછત દેખાવી શરૂ થઈ ગઈ છે, ત્યારે આદિવાસી ક્ષેત્ર એવા દાહોદનો એક નવો જ અવાજ સાંભળ્યાનો મને થયેલા આનંદ જેવો... read more
Category: Essays
Category: Latest
Category: New Arrivals
Panchjanya
₹225.00કાળભગવાનની આરતી... ‘સાંઈરામ’ એટલે એકવીસમી સદીના હાસ્યનું રામરાજ્ય, શ્રોતાઓને પોતાની વાતમાં તાણી જાય પણ તણાઈ જવા ન દે! એમની પાસે નવરસમાં ઘૂંટાતી અનુભવવાણી છે. એનો ધર્મ હાસ્યધર્મ છે. એ એની ચામડી પૂરતો મર્યાદિત નથી. એના શ્વાસ અને આત્મા સુધી પહોંચેલો છે. એ બેસે ત્યાં સ્ટેજ અને બોલે ત્યાં સ્મિત! અહીંયા... read more
Category: New Arrivals
Category: Songs








































