Moticharo
₹150.00ઝીણા સાચા મોતીનું નકશીકામ - મોતીચારો… ‘મોતીચારો’ પ્રથમ દિવસે જ એક બેઠકે જ પૂરી વાંચી ગયો. ત્યારબાદ વારંવાર વાંચી. ખાસ તો મન ખિન્ન થાય, મૂંઝવણ અનુભવાય ત્યારે આ પુસ્તકને ‘અમૃત આસવ’ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉં છું. હૈયાને શાંતિ અને જીવતરને જીવનજળ મળી જાય છે. હતાશા, નિરાશા અને મુશ્કેલીઓના... read more
Category: Inspirational
Mozar
₹150.00આવી કવિતા કદી જીવ્યા છો? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર? કવિતા તમને તમારાથી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હૃદયને ઠારે છે. તમારી ભીની આંખ... read more
Category: Poetry
Mrugjalna Vamal
₹650.00પારિવારિક સંબંધો અને લોહીની સગાઈનું આપણે ત્યાં બહુ માનભર્યું સ્થાન છે, પરંતુ બીજી તરફ એવું પણ જોવાયું છે કે ક્યારેક લોહીના લાગણીશીલ સંબંધમાં લોહિયાળ તત્ત્વનું ઝેર ઉમેરાઈ જાય છે. ભાઈ ભાઈનું, પત્ની પતિનું, પુત્ર માતાપિતાનું જ ખૂન કરી નાંખે. એમાં ક્યારેક પૈસા તો ક્યારેક બેવફાઈ તો ક્યારેક કોઈ કલ્પી જ... read more
Category: Novel
Mrutyumoh
₹300.00મૃત્યુ. શું છે મૃત્યુ? મૃત્યુ એટલે શું માત્ર શરીરનું નિષ્ચેતન થઈ જવું? કે કઈંક બીજું પણ.... જો હા, તો મૃત્યુ પછી તમારાં મન, વિચારો, આદર્શો, સિદ્ધાંતો, લાગણી કે જીવનમાં કરેલાં કાર્યોનું શું થાય છે? જો મૃત્યુને સમજી શકીએ તો જ અત્યારે જિવાઈ રહેલા જીવનની સાચી દિશા અને... read more
Category: Novel






































