-
-
-
Gitanjali
₹95.00જ્યાં મનમાં નિર્ભયતા છે અને મસ્તક ઉન્નત છે; જ્યાં જ્ઞાનને મુક્તિની મોકળાશ છે; જ્યાં સંકુચિત દીવાલો વચ્ચે જગત છિન્નભિન્ન થઈ વિખરાયેલું નથી; જ્યાં સત્યના ઊંડાણમાંથી વાણી શબ્દરૂપે પ્રગટે છે; જ્યાં ઝંખનાઓ પૂર્ણતાની દિશામાં થાક્યા વગર આગળ ધપતી રહે છે. જ્યાં વિવેકનું નિર્મળ ઝરણું જૂની આદતોરૂપી રણની રેતી વચ્ચે માર્ગભ્રષ્ટ નથી... read more
Category: Reflective
-
Goals
₹225.00તમને એવું લાગે છે કે તમારી જિંદગીમાં `કશુંક’ ખૂટે છે? કેટલાક લોકો પોતાની જિંદગીમાં નક્કી કરેલા goals સિદ્ધ કરી લેતા હોય છે અને કેટલાક તો થોડામાં જ સંતોષ માનીને અટકી જતા હોય છે. આવું કેમ બનતું હશે? તમે એવા ઘણા લોકોને જાણતા હશો, જેમણે પોતાની જિંદગીની શરૂઆત શૂન્યથી શરૂ કરીને... read more
Category: Self Help
-
-
Google Na Sukani Sundar Pichai
₹120.00વિરાટ સફળતાની Unstoppable યાત્રા કેવી રીતે થઈ શકે? ભારતના સામાન્ય પરિવારમાં જન્મ, ઉછેર અને શિક્ષણ સંઘર્ષભર્યા વાતાવરણમાં, લક્ષ્ય દુનિયા જીતવાનું, વધુ અભ્યાસ માટે અમેરિકામાં આગમન, મહેનત અને Focusનો ચુસ્ત અમલ, હાલમાં દુનિયાની મહાન કંપની Googleના CEO શું આવું ખરેખર શક્ય છે? કે માત્ર ફિલ્મમાં જ આવું બને? બીજું કંઈ પણ... read more
Category: Biography
Category: successmakers
-
-
-
Gopi Krushna
₹160.00કુંદન : ઠીક ઘડી આવી ગઈ. શોધ કરી લીધી બહુ જ, પ્રશ્નો પૂછી લીધા બહુ જ. હવે પ્રેમમાં મગ્ન થઈને નાચો, હવે ગણગણો, હવે ગીત ગાઓ, કારણ કે પરમાત્મા ઉપલબ્ધ જ છે. હવે પરમાત્માને જીવો. ખૂબ હિંમત જોઈએ પરમાત્માને જીવવા માટે! અને એ હિંમત માટે હું તને પ્રેરણા દઉં છું.... read more
Category: Philosophy
-
Graho Ni Adbhut Dunia
₹70.00અંતરિક્ષ, બ્રહ્માંડ, ગ્રહો વગેરે આપણી માટે સદીઓથી કુતૂહલનો વિષય રહ્યાં છે. આજે વિજ્ઞાને જ્યારે વિરાટ પ્રગતિ કરી છે ત્યારે પણ આ અંગે હજી ઘણું જાણવાનું બાકી છે. આકાશમાં તરતા ગ્રહોને જોવાનો જો એક જુદો જ રોમાંચ હોય તો એના વિષે જાણવાનો તો કેટલો બધો રોમાંચ હોય! સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી,... read more
Category: Science
-
-
Great Indian Circus
₹200.00હર્ષભાઈના લેખો પરકાયા પ્રવેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજરારણની વ્યાખ્યા શું? તો રાજ દિલ્હીમાં થાય અને કારણ (એટલે કે ભૂત) આપણાં ઘરમાં ઘરી જાય એનું નામ રાજકારણ. આપણી ભાષામાં પોલીટીકલ સેટાયર લખાતો જ નથી. એવા દુકાળિયા સમયમાં હર્ષભાઈની કલમ પંચતંત્રની વાર્તાઓનો મોર્ડન અવતાર છે. આ પાત્રો જંગલના છે પણ પીડા તો... read more
Category: Humour
-
-
-
Gujarati To English Dictionary
₹100.00શબ્દકોશ પોતે જ વાંચનનો વિષય નથી. કદાચ કોઈ મોટા વિદ્વાન માણસો એકલા શબ્દકોશ હાથમાં લઈ પહેલેથી છેલ્લા પાના સુધી ધીરજથી અને ઝીણવટથી વાંચી જતા હશે, પણ એ એક અપવાદ કહેવાય. કોઈ વાચકોનું માનસ કે રસવૃત્તિ એવાં ન હોય. પરંતુ વાર્તા, કવિતા, ઇતિહાસ કે તત્ત્વજ્ઞાનના વિષયનું હરકોઈ પુસ્તક વાંચતાં કોઈ શબ્દ... read more
Category: Dictionary
-
Gurjyef Tatvagyan Ni Rahsyayatra
₹150.00સામાન્ય દૃષ્ટિકોણથી અસામાન્ય કહી શકાય એવી ઘટનાઓએ મારા જીવનને હંમેશાં દોરવણી આપી છે. હું એ ઘટનાઓની વાત કરું છું કે જે માનવીના આંતરજીવનને સ્પર્શી જતી હોય છે અને કોઈક વાર આવી ઘટનાઓ સમગ્રપણે જીવનનો રાહ જ બદલી નાખે છે અને આવી જ રીતે એક દિવસે મારા જીવનમાં રહસ્યવાદે (Mysticism) પ્રવેશ... read more
Category: Spiritual
-
-
-
Had Ma Anhad
₹115.00વોલ્ટ વ્હિટમેન કહે છેઃ હું માનું છું કે ઘાસનું તણખલું એ અવકાશમાં ઘૂમતા ગ્રહો કરતાં સહેજ પણ ઓછા મહત્ત્વનું નથી. મિત્રો, તમે જ બાંધેલી તમારી સંકુચિત અને બેબુનિયાદ હદની વાડમાંથી તમને બહાર લાવી, આ પુસ્તક તમને વિરાટના હિંડોળે ઝૂલતા કરી દેશે! દરેક પાને તમને લાગશે કે તમે અખંડ અસ્તિત્વના જ... read more
Category: Poetry
-
-
-
-
Happy Man Nu Sarjan
₹150.00આજે જીવનમાં દરેક ચીજમાં અભાવ, અસમાનતા, ગળાકાપ હરીફાઈ અને માનવસમાજ માટે ક્યારેય ઉત્પન્ન ન થયેલી આટલી બિહામણી અચોક્કસ પરિસ્થિતિમાં માનવી સાચા જીવનથી દૂર થઈ રહ્યો છે, અને તેનાં મનમાં સતત દુ:ખ, ચિંતા, ઉદ્વેગ, મૂંઝવણ રહ્યા કરે છે. આવી પરિસ્થિતિમાં માણસે પોતાના પ્રશ્નો ઉકેલવા માટે જીવનમાં કયો દષ્ટિકોણ રાખવો જોઈએ અને... read more
Category: Self Help
-
-
-
Hasta Ramta Vigyan
₹100.00માત્ર મનુષ્યને જ જિજ્ઞાસાનું વરદાન મળ્યું છે. નાનાં બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ સતેજ હોય છે અને એટલે જ એ વૃત્તિને સંતોષવા માટે દરેક બાળક કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. દરેક બનતી ઘટના પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય છે. જ્યાં સુધી આ કારણની જાણકારી તમને નહીં થાય ત્યાં... read more
Category: Science
-
-
Hasvu Radvu
₹199.00ઓશોએ જીવનને કેવી રીતે જીવવું તેની કળા આપણને શીખવી. જીવનને કયા દૃષ્ટિકોણથી જીવવું? જીવનને આનંદથી જીવવું હોય તો જીવનમાં આવતાં સુખ-દુ:ખને જીવનનો કેટલામો ભાગ ગણવો જોઈએ? તે વિચારવાનું છે અને તે સુખ-દુ:ખનું મૂલ્ય કેટલું છે? ધારો કે તમારા જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટી તો, જીવન લગભગ 80 વર્ષનું હોય તેમાંનો... read more
Category: Philosophy
































