Diet Diabetes Ane Tame
₹175.00Diet, ડાયાબિટીસ અને તમે ડાયાબિટીસની વિકરાળતા જણાવતાં એટલું જ કહી શકાય કે ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના અહેવાલ પ્રમાણે ભારતમાં અંદાજે ડાયાબિટીસના ૬ કરોડ દર્દી છે, જે આંકડો આવનારા એક જ દશકામાં ૧૦ કરોડની સંખ્યાને પાર કરી જશે. વંશપરંપરાગત અથવા તમારી આદતોને કારણે તમારી આનંદિત અને સુંદર જીવનને ડંખતો આ રોગ તમારી... read more
Category: Health
Dirty Game
₹135.00DIRTY GAME - ભરત તન્ના Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટી માટે એવું કહેવાય છે કે તેઓ માણસનો સ્વભાવ જાણવાની આગવી કળા ધરાવે છે, તેથી તેમની તમામ Thriller બેસ્ટસેલર છે. જાણીતા લેખક ભરત તન્નાના આ પુસ્તક Dirty Gameમાં પણ બદલાતા સમય અને સ્વભાવ સાથે રોમાંચક પ્રસંગોની હારમાળા સર્જાય છે.... read more
Category: Novel
Do It Now
₹75.00DO IT NOW જાતને જાણો સફળતા આપણાથી હાથવેંત જ દૂર હોય છે, છતાં મોટાભાગનાં લોકો સફળતા મેળવવામાં નિષ્ફળ જાય છે. કારણ? સફળ થવાના રસ્તાથી તેઓ અજાણ હોય છે. જીવનમાં Positive વિચારોથી કરવામાં આવતા કામમાં સફળતા મળે છે. તમારે સફળ થવું છે? તો વાંચો આ પુસ્તક. સફળ થવાની સાથે-સાથે જીવનનાં મહામૂલા... read more
Category: Self Help
Dollar Vahu
₹200.00ડૉલર વહુ દુનિયાના અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે - એક એવું સ્થળ જ્યાં ભરપૂર સમૃદ્ધિ અને પરમ સુખની અપાર તકો છે. એક વાર અમેરિકા પહોંચ્યા પછી આ ‘ડૉલર-ઘેલા’ લોકોને સમજાય છે કે આ ‘સ્વર્ગભૂમિ’ તેમની કલ્પનાથી તદ્દન જુદી જ છે! સમૃદ્ધિયાત્રાનો... read more
Category: Novel
Dr. Babasaheb Aambedkar Rashtranirmanma Yogdan
₹200.00મારું મન આપણા દેશના ભાવિથી એટલું બધું ભરેલું છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત સ્વતંત્ર દેશ હશે. એની સ્વતંત્રતાને શું થશે ? શું તે પોતાની સ્વતંત્રતા જાળવી રાખશે કે ફરી ગુમાવશે ? મારા મનમાં આવતો આ પ્રથમ વિચાર છે. ભારત કદી સ્વતંત્ર દેશ હતો નહિ એવું નથી. મુદ્દો એ એ... read more
Category: History







































