
આરોગ્યની જાગૃતિ અંગેનું શિક્ષણ હંમેશા કંટાળાજનક જ રહ્યું છે. જો આ જ માહિતીને કાવ્યના માધ્યમ દ્વારા રસપ્રદ રીતે મૂકવામાં આવે તો બાળકો અને મોટાં પણ એણે સહજ રીતે યાદ રાખી શકે છે. બાળકોને ગેય કાવ્યો બહુ જ ગમે છે. એટલે આરોગ્યલક્ષી આ બાળકાવ્યોને શરૂઆતમાં સ્થાનિક સમાચાર પત્રોમાં મોકલ્યા. છપાયા. એમને... read more










