
સંસ્કૃતમાં વાર્તા એટલે સાચી બનેલી હકીકતના અર્થમાં વપરાય છે. અંગ્રેજી, નૉવેલ કલ્પિત કથાના અર્થમાં છે, વૃત્ત. થવું, બનવું એમાંથી વાર્તા શબ્દ વ્યુત્પન્ન થયો છે, તેથી તેમાં યથાર્થનો અર્થ છે. ઉમાશંકર બે વર્તુળ દોરે છે, એક અંદરનું નાનું તે વાર્તા. તેને ફરતું ગોળ મોટું વર્તુળ તે કથા. એટલે કથાની અંદરનું ગર્ભ... read more
રસ્તાઓ પર જીવતી સંસ્કૃતિની કથા દરેક સમાજની ઓળખ માત્ર તેના ઇતિહાસમાં નથી હોતી; તે તેનાં લોકોનાં જીવનમાં, તેમની પરંપરાઓમાં અને તેમની કળામાં વસે છે. ગુજરાતની ધરતી પર એવી અનેક લોકકલાઓ જન્મી છે, જે પુસ્તકોમાં નહીં પરંતુ લોકોનાં જીવનમાં જીવતી રહે છે. એવી જ એક જીવંત અને ભાવસભર લોકકલાની પરંપરા છે... read more
જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુઃશાસન! કંઈ કેટલાની એમાં નિઃશબ્દ સંમતિ છે રઈશ મનીઆર









