પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કહે છેઃ સાચા હાસ્યનો રણકો ક્યારેય બોદો નથી હોતો, કારણ કે એમાં નહીં દેખાતા આંસુની ભીનાશ હોય છે. માણસના જીવનમાં આજે માનસિક તાણ અને ડિપ્રેશન, જાણે-અજાણે પ્રવેશી ગયાં છે. માણસ બે ઘડી હળવો થઈને જીવી પણ નથી શકતો. ઘણીવાર ખબર નથી પડતી કે માણસ જીવવા માટે... read more
ટારઝન બાળમિત્રો, તમારાં મમ્મી-પપ્પા જ્યારે તમારી ઉંમરનાં હતાં ત્યારે પણ હું એમનો મિત્ર હતો- પૂછી જુઓ એમને! અને આટલાં વર્ષો પછી આજે હું તમારો પણ મિત્ર છું! મારાં અદ્ભુત સાહસો વાંચીને કેટલા બધા લોકો જુદાજુદા ક્ષેત્રોમાં સાહસિક બની ગયા છે! મોટા મોટા સાહસિકોને સાહસનો ‘સ' ઘૂંટાવનાર જ હું છું! બાળમિત્રો,... read more









