જીવનનાં આંગણામાં અનુભૂતિનું અજવાળું! ગુજરાતી સાહિત્યમાં વાર્તાનું સ્વરૂપ સમયે સમયે બદલાતું રહ્યું છે. મલયાનિલની `ગોવાલણી' વાર્તાથી અંજલિ પ્રદીપ ખાંડવાલાના `અરીસામાં યાત્રા' સંગ્રહ સુધી ઘણી બધી વાર્તાઓએ નવાં નવાં પરિમાણો ઊભાં કર્યાં છે. સમાજના ભિન્ન ભિન્ન સ્તરમાંથી આવતાં લોકોની વ્યથા-કથા અહીં એક જુદા જ ભાવવિશ્વની રચના કરે છે. સંજોગો સામે ઝૂકી... read more
મધ્યપ્રદેશ એટલે ભારતની વચ્ચે આવેલું અને આપણી સંસ્કૃતિ તથા વિરાસતને જાળવીને બેઠેલું હૃદયરાજ્ય. મધ્યપ્રદેશની આ રંગબેરંગી ધરતી પર ફરવાનો આનંદ હવે તમે પણ આ પુસ્તકથી માણી શકશો. રાજ્યનાં વિવિધ સ્થળોની મુલાકાત દરમિયાન અનુભવાયેલી ક્ષણો, સંવાદો અને પ્રસંગો અહીં જીવતાં થયાં છે. ઐતિહાસિક સ્મારકો, પ્રાચીન મંદિરો, હરિયાળાં જંગલો અને કુદરતી સૌંદર્યથી... read more
મને ખરી શ્રદ્ધા વિચાર પર છે. જ્યાં વિચાર નથી ત્યાં કદી મનુષ્યત્વ ખીલી ન શકે. જેમ જીવવા માટે બે ટંક ખોરાકની જરૂર હોય છે, તેમ સારી રીતે જીવવા માટે બે ટંક વિચારની પણ જરૂર હોય છે. ઘણાખરા લોકો જીવી ખાય છે, પરંતુ જે વિચારે છે, તે જીવી જાય છે. ધર્મ... read more











