Vichar : Mari Drashtie

Category Quotations
Select format

In stock

Qty

મને ખરી શ્રદ્ધા વિચાર પર છે. જ્યાં વિચાર નથી ત્યાં કદી મનુષ્યત્વ ખીલી ન શકે. જેમ જીવવા માટે બે ટંક ખોરાકની જરૂર હોય છે, તેમ સારી રીતે જીવવા માટે બે ટંક વિચારની પણ જરૂર હોય છે. ઘણાખરા લોકો જીવી ખાય છે, પરંતુ જે વિચારે છે, તે જીવી જાય છે. ધર્મ પણ વિચાર વિના ટકી ન શકે. ધર્મ વિના સમાજ ટકી ન શકે. વિચાર વિના લોકતંત્ર પણ ટકી ન શકે. લોકતંત્ર એટલે જ વિચારતંત્ર.
– ગુણવંત શાહ

SKU: 9789388882064 Category: Tags: , ,
Weight0.08 kg
Binding

Book

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Vichar : Mari Drashtie”

Additional Details

ISBN: 9789388882064

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 84

Weight: 0.08 kg

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે… Read More

Additional Details

ISBN: 9789388882064

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 84

Weight: 0.08 kg