કસ્ટમ ઑફિસરે મને કહ્યું કે હું જે એક્સપૉર્ટ કરી રહ્યો હતો તેના સૅમ્પલ આપવા જરૂરી છે. હવે દ્વિધા એ હતી કે સૉફ્ટવૅરનું ‘સૅમ્પલ’ કેવી રીતે આપવું? મારે નાછૂટકે સૉફ્ટવૅર ડાઉનલોડ કરી અને એક ફ્લૉપી ડિસ્કમાં આપવું પડ્યું. એ ખંતીલા અધિકારીએ તરત જ ફ્લૉપી ડિસ્કને ચીવટપૂર્વક સ્ટેપલર પિન લગાવી ફૉર્મ સાથે... read more
ક્રાઇમ... ક્રાઇમ… ક્રાઇમ… હત્યાઓ થઈ છે… કેટલી? ક્યાં? કેવી રીતે? રહસ્ય અકબંધ છે! કોણ હતી એ, લાલ વાળવાળી સ્ત્રી? ધમકીપત્ર મોકલનાર અજનબીની ગંદી મુરાદ આખરે કોનો ભોગ લેશે? મનાલીની આર્ટ ગૅલરીમાંથી ચોરી થયેલા લિયોનાર્દો દ વિંચીના વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ સાથે પેલા ભેદી પત્રને શું સંબંધ હશે? એ રાત્રે બારમાં બનેલી દુર્ઘટના... read more
કર્મ ક્યારેય કોઈને પણ માફ કરતું નથી, પછી ભલે તે દેવ, દાનવ, માનવ, ગાંધર્વ, વસુ, અપ્સરા કે માનવરૂપે જન્મેલ સ્વયં ઈશ્વર પણ કેમ ન હોય? નિયતિ જ સર્વોપરી હોય છે અને તે જ કર્મનાં લેખાંજોખાં સતત કરતી રહે છે. સૃષ્ટિનો આ સનાતન નિયમ સદીઓથી ચાલ્યો આવે છે અને આવનારી સદીઓ... read more