શૅરબજારનો સ્પર્શ, એ પારસમણિના સ્પર્શ જેટલો જ શક્તિશાળી હોય છે. મોટી આવક ઝડપથી મેળવવા માટે શૅરબજાર એ સૌથી વધુ અકસીર માધ્યમ છે. આપણે સૌ શૅરબજારમાં રોકાણ કરીને મબલખ કમાણી કરવા માગીએ છીએ, પણ સતત એક ડર સતાવતો રહે છે… Loss થશે તો? મહેનતથી કમાયેલી રકમ ધોવાઈ જશે તો?… અને, આ... read more
ખલિલ જિબ્રાન સિવાય અન્ય કોઈ લેખક મને ઊંડાણપૂર્વક સ્પર્શી શક્યા નથી. ખલિલ જિબ્રાને પોતાની જિંદગી લેખક બનવામાં સમર્પિત કરી તે વિશ્વસાહિત્યજગતની સર્વોત્તમ ઘટના છે. તેઓ આ પૃથ્વી પર હંમેશ માટે જીવિત રહેનાર, માનવઆત્મા અને દિવ્યશક્તિને સ્પર્શી શકનારા મહાન લેખક છે. – ડીરીટુ વાહોમ (લેખક) * વિશ્વવિખ્યાત સર્જક ખલિલ... read more
...હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે. હાસ્યની કરોડરજ્જુ તત્ત્વજ્ઞાન હોય છે. કેટલીક તાત્ત્વિક વાતો પણ તેમાં લપાયેલી હોય છે. શાહબુદ્દીનમાં આ બધું જ જોવા-સાંભળવા મળે. નિરીક્ષણ, સંવેદનશક્તિ... read more







