Showing the single result

  • Bole Zina Mor

    220.00

    બોલે ઝીણા મોર વિષયો અને રજૂઆતમાં વૈવિધ્ય ધરાવતા નિબંધોનો સંચય છે. બદલાતી ઋતુઓ સાથે તેમાં આપણી આસપાસની પ્રકૃતિનું પ્રસન્નરૃપ છે તો સાથે સાથે કોઈ ફિલ્મ, કવિતા, વાર્તા કે વ્યક્તિવિશેષનો અંતરંગ પરિચય છે. લલિત નિબંધની બાંધેલી પરિભાષાની બહાર નીકળી જવા કરતાં આ નિબંધો વાચકો સાથેની હળવી ગોષ્ઠિ છે.

    Category: Essays