મને ખરી શ્રદ્ધા વિચાર પર છે. જ્યાં વિચાર નથી ત્યાં કદી મનુષ્યત્વ ખીલી ન શકે. જેમ જીવવા માટે બે ટંક ખોરાકની જરૂર હોય છે, તેમ સારી રીતે જીવવા માટે બે ટંક વિચારની પણ જરૂર હોય છે. ઘણાખરા લોકો જીવી ખાય છે, પરંતુ જે વિચારે છે, તે જીવી જાય છે. ધર્મ... read more
એક સમયે ગામમાં જેની ધાક અને હાક બોલાતી, એ હરજીમુખી પટેલ જિંદગીના અંતિમ દિવસોમાં એક-એક ટંકના મોહતાજ શા માટે બન્યા? પોતાની સંતતિને જ મોટી સંપત્તિ માનનારા હરજીમુખી, જીવનની છેલ્લી ક્ષણોમાં કયા ઝંઝાવાતનો ભોગ બનીને લોહીનાં આંસુ સારવાં મજબૂર બન્યા? છેવટે મૃત્યુ પામેલા હરજીમુખીના હાથની અધખુલ્લી હથેળીમાં રહેલો કાગળ કોનો હતો?... read more









