Chaurangi
₹400.00આજનું મહાનગર કોલકાતા, જે ગઈકાલ સુધી `કલકત્તા' નામે ઓળખાતું, એ નગરમાં જીવાતા માનવજીવનની ઘૂંટાયેલી કરુણતાનો સ્પર્શ તમને આ નવલકથામાં આજે પણ એટલો જ ભીનાશભર્યો લાગશે ! મહાનગર કોલકાતાનો એ ચૌરંગી વિસ્તાર, જ્યાં દિવસ કોઈ રમણી જેવી રમણીય રાતમાં ફેરવાઈ જાય છે અને રાત કોઈ કામદેવ જેવા સોહામણા દિવસમાં ! અહીં... read more
Category: Novel
Nishikutumb
₹500.00અંધકારમાં ધબકતા ઉજાસની કથા. બહારથી એક દેખાતા સંસારમાં નાનાં-મોટાં વિવિધ પ્રકારનાં સંસાર પોતાનાં નક્કી કરેલા ઘટનાક્રમમાં ધબકી રહ્યાં હોય છે, જીવી રહ્યાં હોય છે, એમાંનો એક સંસાર છે – નિશાસંસાર! નિશાસંસાર એટલે ચોર લોકોનો સમાજ. સામાન્ય સંસાર અને આ સંસારમાં ફરક એટલો છે કે સામાન્ય સંસારના લોકો દિવસે પોતાનાં જીવનપોષણનાં... read more
Category: Novel
Saheb Bibi Gulam
₹500.00સાહેબ બીબી ગુલામ બિમલ મિત્ર કલકત્તા. બ્રિટિશ સામ્રાજ્ય સમયે ભારતની રાજધાની. એ સમયના કલકત્તામાં ભારતનો આત્મા દેખાતો હતો. વ્યવસાય હોય કે કલા, સંસ્કૃતિ હોય કે રાજકારણ – સમગ્ર ભારત દેશ ત્યારે કલકત્તામાંથી પ્રેરણા લેતો હતો. બ્રિટિશરોએ ધીમે ધીમે ભારતને પોતાના ભરડામાં લેવાનું શરૂ કર્યું ત્યારથી તેની શરૂઆતનું સાક્ષી છે કલકત્તા.... read more
Category: Novel