Dwar Bhitarna Khol
₹200.00“...આનંદની વાત છે કે વ્યાવસાયિક વ્યસ્તતાની વચ્ચે કવિની યાત્રા ભીતર અને બહાર સમાંતરે ચાલે છે. અને બહુ સરસ શેરરૂપે કવિની બારીક સમજ પ્રગટે છે. એકઠું જે કર્યું તે અંધારું, વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે. મને સૌથી વધુ ગમેલો આ શેર છે. આ ભાવના એમનાં અન્ય કાવ્યોમાં પણ ઠેર ઠેર પ્રકાશ... read more
Category: New Arrivals
Category: Poetry
Ghazalna Gulmahor
₹150.00ગુજરાતી ગઝલનો હાલ સુવર્ણયુગ ચાલે છે. લોકોનો ગઝલરસ જોઈને કેટલાંક દૈનિક અખબારો પણ તેઓની સાપ્તાહિક પૂર્તિમાં કે અન્યત્ર શે’ર-આસ્વાદની કટારો પ્રગટ કરે છે. ગઝલ એક અતિ વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. આખેઆખી ગઝલ આસ્વાદ્ય હોય તો તે ઉત્તમ સ્થિતિ છે, પરંતુ બધી ગઝલો તેવી ન પણ હોય, છતાં તેના થોડાક શે’રો ઉત્તમ... read more
Category: 2024
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Hesiyat
₹150.00Category: 2023
Category: April 2023
Category: Latest
Category: New Arrivals
Category: Poetry
Jawahar Tunnel
₹175.00આતંકવાદના પડછાયામાં કવિતાની છાયા હિંસા અને ઘૃણાનો ઇતિહાસ હરહંમેશ લોહિયાળ રહ્યો છે. ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરની સફેદ બર્ફીલી ઘાટીઓ વચ્ચે રહેંસાતા એક સમુદાયની વ્યથા લઈને કવિ અગ્નિશેખર ‘જવાહર ટનલ’ રૂપે આપણી વચ્ચે આવે છે. આ સંવેદના ઉછીની લીધેલી નથી. કવિ પોતે પણ એ જ સમુદાયનો હિસ્સો છે, જેઓ મૂળિયાં... read more
Category: 2023
Category: Latest
Category: March 2023
Category: New Arrivals
Category: Poetry
Jevi Tari Dholki Evo Maro Tambooro
₹125.00‘ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી!’ અવિનાશ વ્યાસનું આ ગીત પ્રેમશાસ્ત્રનું કે પાકશાસ્ત્રનું? જાણે સુરેશ દલાલ અને તરલા દલાલને સરખેસરખા માપમાં લઈને વઘાર કરી નાંખ્યો! કવિતાવાણીનું આ મુંબઈ કેંદ્ર છે. ગઈકાલે અમે ‘સ્પેશિયલ એક્સ્ક્લુસિવ મેજિસ્ટ્રેટ’ની યાદી જાહેર કરી હતી; તેમાં શરતચૂકથી, તડીપાર થયેલા ગુનેગારોની... read more
Category: 2024
Category: February 2024
Category: Latest
Category: New Arrivals
Category: Poetry