Tarkash
₹165.00જુગલબંદી જાવેદ અખ્તર સાથે… સમય : 27 ડિસેમ્બર 2002ની જામતી રાત / સ્થળ : ગાંધીસ્મૃતિભવન, સુરત, 816 બેઠકોની ક્ષમતાવાળા હૉલમાં હકડેઠઠ ગોઠવાયેલા 1300 ઉત્કંઠ પ્રેક્ષકો / પ્રસંગ : વિમોચન સમારોહ `કૈફી આઝમી : `કેટલાંક કાવ્યો’ પુસ્તકનો / વિશેષ ઉપસ્થિતિ : જનાબ જાવેદ અખ્તર હા, એ યાદગાર રાતે, એમણે દસ મિનિટ... read more
Category: Ghazal
Amar Gazalo
₹399.00એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લયને કોઈ આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. `આદિલ' મન્સૂરી તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે એ પ્રાણવાયુ છે. મનોજ ખંડેરિયા દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે, ઊગે સંબંધ રેશમી તે ગઝલ. અમૃત `ઘાયલ'... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Amar Muktako
₹175.00કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉં વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું તારા તરફ નમ્યાંનું તને, મને આનંદ ઊંચે ગયાનો છે. - મુકુલ ચોક્સી એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ બાંધે અને બંધાય ગઝલ. કોણે કહ્યું લયને કો આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. - આદિલ... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Amar Sher (Edited)
₹225.00તું કહે છેઃ અશ્રુ ચાલ્યાં જાય છે, હું કહું છુંઃ જિંદગી ધોવાય છે. શયદા નહિતર સિતારા હોય નહીં આટઆટલા, કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે. અમૃત ‘ઘાયલ’ પહેલાં સમું તરસનુંયે ધોરણ નથી રહ્યું, પાણી મળે છે તેય હવે પી જવાય છે. ‘સૈફ’ પાલનપુરી લોકોનો વહેમ છે કે હું ગુમરાહ થઈ... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso
Mahol Mushayara No
₹175.00ઉર્દુ અદબનો ગુજરાતી મિજાજ વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડૂક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અસરકારક રીતે ઝીલાતું આવ્યું છે. ઉર્દુ ગુજરાતીની મસિયાઈ બહેન છે. ઉર્દુનો પ્રચલિત કાવ્ય પ્રકાર ગઝલ ગુજરાતી ભાષામાં પણ... read more
Category: Ghazal
Pilo Padchhayo
₹150.00રમેશ ચૌહાણ એ નવી ગઝલનું જૂનું થઈ ગયેલું નામ છે. એમના `પીળો પડછાયો' પૂર્વે બે ગઝલસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા છે. આ ત્રીજા સંગ્રહ થકી ત્રિદલ રચવાનો પ્રયાસ છે. એમની રચનાઓ જાણીતા ગાયકોએ ઉમળકાથી ગાઈ છે. મોટા ભાગના સામયિકોમાં પ્રગટ થઈ છે. સાહિત્યના વિવિધ સ્વરૂપમાં કામ કર્યું છે પણ ગઝલ એમનો... read more
Category: Ghazal
Shabad Ek J Mila
₹120.00શબ્દ અને અર્થના ગુણાંક જ્યારે મળતા આવે ત્યારે જે સાહિત્ય સર્જાય છે એને સહજરૂપે જ શાશ્વતીનું વરદાન મળી જાય છે! વાંચવાલાયક ગઝલો ખૂબ લખાય છે. પણ માણવાલાયક ગઝલો ખૂબ ઓછા પ્રમાણમાં લખાય છે. તમારા હાથમાં જે ગઝલસંગ્રહ છે એમાંની દરેક ગઝલ માણવાલાયક અને માણ્યા પછી મમળાવવાલાયક અચૂક છે. ગઝલગૃહમાં પ્રવેશતાં... read more
Category: Ghazal
Tasalli
₹150.00તસલ્લી (ગઝલ) અશોકપુરી ગોસ્વામી આજે ગઝલોનો લીલો દુકાળ વરતાઈ રહ્યો છે એવા માહોલમાં, ચોમાસાના સ્વભાવ મુજબ હજી પણ સમરસ અને લયબદ્ધ વરસતા વરસાદ જેવી ગઝલોનું સર્જન થઈ રહ્યું છે એ ગઝલ સાહિત્યના ભવિષ્ય માટે સારા સંકેત છે. પરંપરિત છંદની કાયામાં કે છપ્પાની છાયામાં આધુનિકતાના આત્માને ગાતો કરવો એ ભલે અશક્ય... read more
Category: Ghazal