Chaptik Ajwalu
₹225.00આત્મહત્યામાં માણસ પોતાનો જીવ લઈ લે એ અસ્તિત્વનું સૌથી મોટું અપમાન કહેવાય. એને અટકાવવા આપણે સૌએ બનતું બધું જ કરી છૂટવું જોઈએ. પણ, રોજ થોડો થોડો જીવ કપાય એવી નાની-નાની આત્મહત્યાઓનું શું? આજે આપણી આજુબાજુમાં અનેક લોકો હાથે કરીને પોતાના જીવનમાં અંધારું કરીને બેઠાં હોય છે. ચિંતા, નિરાશા, નિષ્ફળતા, ડિપ્રેશન,... read more
Category: Articles
Corporate Success
₹200.00Many times entrepreneurial ideas are terminated and ventures fail due to the lack of expert guidance in the areas like market development and business management. ‘Corporate Success’, is a guide for everyone who has the potential to implement their ideologies and execute them in the form of Business. This... read more
Category: Articles
Crazy Corner
₹250.00હાસ્ય : જિંદગી જીવી જાણવાની જડીબુટ્ટી! જીવનમાં છુપાયેલાં હાસ્યને અને હાસ્યમાં છુપાયેલા જીવનને ઓળખવા માટેની ગાઇડલાઇનની શોધમાં જો તમે હો, તો આ પુસ્તક તમારે જરૂરથી વાંચવું પડે! જિંદગીને જીવનમાં ફેરવવાની અને એ જીવનને જીવી જાણવાની એકમાત્ર રેસિપી કોઈ હોય તો તે છે -- હાસ્ય. કદાચ એટલા માટે જ મેડિકલ સાયન્સ... read more
Category: Articles
Category: Humour
Dampatyano Dastavej
₹200.00'- જેમાં છે સહિયારા શ્વાસના હસ્તાક્ષર! મનોત્સવથી લગ્નોત્સવ સુધી જઈ રહેલા બે મળેલા જીવ, જ્યારે એકબીજાના વિશ્વાસ પર પોતપોતાના શ્વાસના સહિયારા હસ્તાક્ષર કરી દાંપત્યજીવનનો શુભારંભ કરે છે ત્યારે, એ બંનેના હૃદયધબકારનો જે રણકાર રણકે છે એનો પડઘો આ પુસ્તકનાં પાને પાને તમને સંભળાશે! દસ્તાવેજ કોઈ વસ્તુ કે મિલકતનો હોય, પણ... read more
Category: Articles
Dariyana Khola Ma
₹125.00અફાટ રણ, અગાધ જંગલ અને પડછંદ પહાડોને એકસાથે લઈને દરિયાને ખોળે રમતો આજનો ભર્યોભાદર્યો દેશ એટલે ઑસ્ટ્રેલિયા. આ ઑસ્ટ્રેલિયામાં લગભગ સાઠેક હજાર વર્ષ પહેલાંથી વસતાં હતાં કેટલીક આદિમજાતિનાં લોકો... કોણ હતાં એ? ક્યાંથી આવ્યાં હતાં? એવું કહેવાય છે કે નદીનાં મૂળ અને ઋષિનાં કૂળ ન શોધાય, તોય એમનાં મૂળ શોધવાનો... read more
Category: Articles





































