Sona Ni Nadi Ni Shodh Ma
₹110.00સોનાની નદીની શોધમાં! પાપુઆ ન્યુગિની - આ નામ પણ ઘણાં લોકોને સાવ અજાણ્યું લાગે એવું છે. આપણે માની પણ ન શકીએ કે લગભગ 1970 સુધી આ પ્રદેશ દુનિયાના મુખ્ય પ્રવાહથી સંપૂર્ણપણે વેગળો હતો. ત્યાંના લોકો એકબીજાને મારીને ખાઈ જવાને સાવ સામાન્ય બાબત ગણતા હતાં. ‘માથું કાપો કે માથું આપો’ એવી... read more
Category: Adventure Stories
80 Divas Ma Pruthvi Ni Pradakshina
₹250.0080 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા જૂલે વર્ન જૂલે વર્ને 1867માં લખેલી આ કથા તેના સર્વશ્રેષ્ઠ સર્જનોમાંની એક છે. અઢારમી અને ઓગણીસમી સદીની અલ્પવિકસિત દુનિયામાં રહેતા મહાન સર્જકે આજે 21મી સદીમાં પણ વાંચતાં આશ્ચર્ય અને રોમાંચ જગાડતી આ કૃતિનું સર્જન કર્યું હતું. બૅંક ઑફ ઇંગ્લૅન્ડમાં થયેલી એક લૂંટના સંદર્ભમાં 80 દિવસમાં પૃથ્વીની... read more
By Jule Varn
Category: Adventure Stories
Avkash Ne Pele Par
₹225.00સૃષ્ટિ પારની બીજી જ સૃષ્ટિમાં પ્રવેશ કરાવતી કથા માત્ર તમને જ નહીં, વિશ્વના મોટાભાગના વિજ્ઞાનીઓને પણ એવું કુતૂહલ થયા કરે છે કે પૃથ્વી સિવાય પણ કોઈ અન્ય ગ્રહ પર માનવજીવન હશે?! આવી જ ધારદાર જીજ્ઞાસા ધરાવતો આ કથાનો નાયક કુશલ તો પોતાની બુદ્ધિપ્રતિભાના બળે એવું માને છે કે આપણી પૃથ્વીનું... read more
Category: Adventure Stories
Ek Shiyalo Baraf Ma
₹125.00દરિયાઈ તોફાનમાં ગુમ થયેલા પુત્રને શોધવા માટે જાનની પરવા કર્યા વિના નીકળી પડેલો 60 વર્ષનો એક બાપ અને ભવિષ્યને સજાવવા માટે વર્તમાનને દાવ પર મૂકીને સાથે નીકળી પડેલી પેલા પુત્રની પ્રેમિકા... જ્યારે ઉત્તર ધ્રુવીય પ્રદેશના થીજવી દેતા શિયાળાની કાતિલ ઠંડીનો અને દરિયાઈ ઝંઝાવાતોનો સામનો કરી પોતાના ધ્યેયને પાર પાડે છે... read more
By Jule Varn
Category: Adventure Stories
Kala Suraj Na Rahevasi
₹299.00કાળા સૂરજના રહેવાસી જૂલે વર્ન વિશ્વવિખ્યાત લેખક જૂલે વર્ન સ્કોટલૅન્ડ તરફ આકર્ષાયા ન હોત તો આપણને આવી રોમાંચક સાહસોનું દર્શન કરાવતી અદ્ભુત કથા મળી જ ન હોત. આ કથામાં લેખકે કોલસાની ખાણોમાં જીવાતી જિંદગીનું રોમાંચક અને દિલધડક વર્ણન કર્યું છે. કોલસાને સમર્પિત થઈ કોલસાની ઊર્જાને ઉજાગર કરતા ભૂગર્ભ દેશના ખાણિયાઓની... read more
By Jule Varn
Category: Adventure Stories
Light House
₹225.00જૂલે વર્નની આ છેલ્લી નવલકથા મુખ્યત્વે સારા અને ખરાબ વચ્ચેની સંઘર્ષકથા છે. લાઇટહાઉસમાંના પોતાના બે સાથીઓની નિર્મમ હત્યા બાદ ચાંચિયાગિરોહ સાથે જીવસટોસટનો સંઘર્ષ ખેલતા એકલવીર કથાનાયકની આ સાહસકથા છે. સ્ટેટન ટાપુ ઉપર નવી જ બંધાયેલ લાઇટહાઉસનું નવમી ડિસેમ્બર, 1859ની સાંજે ધમાકેદાર ઉદ્ઘાટન થયું. એની સાથે શરૂ થયેલો કથાપ્રવાહ ઝડપી બને... read more
By Jule Varn
Category: Adventure Stories
Patal Pravesh
₹100.00જૂલે વર્નની જ આ ત્રીજી કૃતિનું ગુજરાતી પ્રતિબિંબ મારા કિશોરમિત્રો પાસે મૂકું છું. પહેલી બે કૃતિઓમાં મને મારા મિત્રો તરફથી મળેલા ઉત્સાહનું જ આ પરિણામ છે. જૂલે વર્નની આ નાની અને રમતિયાળ કલ્પનાથી રંગેલી કૃતિ મને ખૂબ જ ગમેલી. ગુજરાતની વાંચવાની શક્તિ ખૂબ મર્યાદિત છે, અને તેની શક્તિને મૂંઝવી નાખે... read more
By Jule Varn
Category: Adventure Stories
Sagar Samrat
₹175.00આ પુસ્તક જૂલે વર્નની અદ્ભુત છતાં અત્યંત શાસ્ત્રીય કલ્પનાનું સર્વોત્તમ ફળ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે આ `નૉટિલસ’ની કલ્પના જૂલે વર્ને કરી. એ કલ્પના એટલી સચોટ, એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં મૂકાયેલી છે કે લોકોને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જૂલે... read more
By Jule Varn
Category: Adventure Stories
Sahasiko Ni Srushti
₹175.00સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરીછે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે. સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો.
By Jule Varn
Category: Adventure Stories
Soneri Dhumketu No Pichoo
₹249.00જૂલે વર્નની વાર્તાની ખૂબી એ છે કે જો વાર્તા દરિયાથી શરૂ થાય તો દરિયામાં જ રહે છે. આકાશથી શરૂ થાય તો આકાશમાં જ રહે છે. પૃથ્વીના પેટાળથી શરૂ થાય તો પાત્રો મોટે ભાગે ત્યાંની દુનિયાનો પરિચય આપે છે, વાર્તા બલૂનની હોય તો બલૂનમાં જ ઊડતી હોય છે, વાર્તા પ્રવાસની હોય... read more
By Jule Varn
Category: Adventure Stories








































