-
-
-
-
-
Tasalli
₹150.00તસલ્લી (ગઝલ) અશોકપુરી ગોસ્વામી આજે ગઝલોનો લીલો દુકાળ વરતાઈ રહ્યો છે એવા માહોલમાં, ચોમાસાના સ્વભાવ મુજબ હજી પણ સમરસ અને લયબદ્ધ વરસતા વરસાદ જેવી ગઝલોનું સર્જન થઈ રહ્યું છે એ ગઝલ સાહિત્યના ભવિષ્ય માટે સારા સંકેત છે. પરંપરિત છંદની કાયામાં કે છપ્પાની છાયામાં આધુનિકતાના આત્માને ગાતો કરવો એ ભલે અશક્ય... read more
Category: Ghazal
-
-
-
Thaak
₹175.00મારી ઊંઘ જ એકમાત્ર આશ્રય છે શોકગ્રસ્ત હાથીઓ માટે. રક્ષા કરો મારી નીંદરની મારી નિદ્રાના પહેરેદારો. કેટકેટલાયે સમયથી સતત મારી પાછળ પાછળ ચાલ્યા કરતું હતું એ હાથીઓનું ટોળું આ વન પાર કરી જાય ત્યાં સુધી સૂઇ રહેવા દો મને. બહુ નજીક છું હું, હવે એ એક સ્થળથી. પહોંચવા દો મને... read more
Category: Poetry
-
Thank You Mummy
₹300.00માતા સીતા હોય કે તાટકા હોય; માતા સતી હોય કે ગણિકા હોય; માતા ગાય હોય કે વાઘણ હોય; માતૃત્વ સદાય પવિત્ર જ હોય છે. આ પૃથ્વી પર માતૃત્વથી અધિક પવિત્ર એવી કોઈ ઘટનાની મને જાણ નથી, કારણ કે આખરે તો પૃથ્વી પોતે પણ એક માતા જ છે! ગુણવંત શાહ
Category: Reminiscence
-
Thank You Pappa
₹350.00આ પુસ્તકને હું શગમોતીડે વધાવું છું. નરસિંહ મહેતા જેવો દૃઢવૈરાગી પિતા પણ કુંવરબાઈ વિના અધૂરો છે. પંડિત નહેરુ જેવો રૅશનાલિસ્ટ પિતા પણ પ્રિયદર્શિની ઇંદિરા વિના અધૂરો છે. ભગવદ્ગીતામાં જે મહત્ત્વ ભક્તિયોગનું છે, તેવું જ મહત્ત્વ જીવનગીતામાં દીકરીયોગનું છે. આ પુસ્તકમાં જે જે દીકરીઓએ પિતા પર વહાલ વરસાવ્યું છે તે હૃદયને... read more
Category: Reminiscence
-
The Boss
₹299.00THE BOSS - ગુણવંત શાહ રોજિંદા મૅનેજમૅન્ટને સરળ રીતે સમજાવતું આ પુસ્તક કોનાં માટે છે? * ગૃહિણી * દંપતી * પૅરન્ટ * વિદ્યાર્થી * શિક્ષક * કર્મચારી * મૅનેજર * વેપારી * CEO * પ્રૉફેશનલ સફળતાનો સીધો સંબંધ મૅનેજમૅન્ટની કુશળતા સાથે રહેલો છે. તમારે effective થવું હોય તો કામમાં ઢીલાશ,... read more
Category: Management
Category: Special Offer
-
-
The Girl
₹300.00યુવાન, સાહસિક અને જિજ્ઞાસુ ફોટોગ્રાફર નંદિતા એક પ્રોજેક્ટ માટે પહોંચે છે ગુજરાતના એક ગામમાં અને સંજોગો તેને ખેંચી જાય છે સદીઓ જૂની એક શ્રાપિત કોઠીમાં… …અને શરૂ થાય છે રહસ્યમયી ઘટનાઓ અને દુર્ઘટનાઓનો સિલસિલાબંધ અને રોમાંચક દોર… શું આ કોઠીના રક્તરંજિત ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે? શું આ શ્રાપિત કોઠી નંદિતાને... read more
Category: Novel
-
The Gretest Secret
₹135.00તમારી જિંદગીમાં જો તમે ખરેખર પૉઝિટિવ ચેઇન્જ લાવવા માંગતા હો, તો આ પુસ્તક તમે આજે જ વાંચો. શક્ય છે કે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે અત્યાર સુધી તમે ઘણા પ્રયત્નો કર્યા જ હશે, પણ દર વખતે કોઈ ને કોઈ કારણોસર તમારા પ્રયત્નોનું પરિણામ તમે ઇચ્છ્યુ હશે તેવું તો નહીં જ... read more
Category: Inspirational
-
-
The Majestic Lions Of Gir
₹295.00An Untold Story of The Majestic Lions of Gir “My time is over, I enjoyed my life with challenges and changes. I fought bravely, I nourished new generations, I defended my territories, I defended my pride, and I proved our legacy as a Lion. I have changed the voice of... read more
Category: Reference Book
-
-
-
-
-
Tire Tire Narmada
₹250.00નર્મદાત્રયીનું ત્રીજું પુસ્તક તીરે તીરે નર્મદા જો પોણોસો અથવા સો વરસ પછી કોઈ દંપતી નર્મદા-પરિક્રમા કરતું દેખાય, પતિના હાથમાં ઝાડુ હોય અને પત્નીના હાથમાં સૂંડલો અને ખૂરપી; પતિ ઘાટોની સફાઈ કરતો હોય અને પત્ની કચરાને લઈ જઈને દૂર ફેંકતી હોય અને બંને વૃક્ષારોપણ પણ કરતાં હોય, તો સમજી લેવું, કે... read more
Category: Travelogue
-
-
-
-
Trijo Kinaro
₹275.00ત્રીજા કિનારાની શોધમાં નીકળેલી નારીના આત્મગૌરવની કથા... ગુજરાતી સાહિત્યની કેટલીક ચિરંજીવ નવલકથાઓ વાચકો માટે યાદોનાં સંભારણાં સમી યાદગાર બની રહી છે. આ ભાગ્યશાળી નવલકથાઓમાં વર્ષા અડાલજાની આ નવલકથા નોંધપાત્ર સ્થાન મેળવે છે એનું એકમાત્ર કારણ છે – પોતાના અસ્તિત્વના મુકામની તલાશમાં નીકળી પડેલી એક એવી સ્ત્રી, જે આજના સમાજની મોટાભાગની... read more
Category: Novel
-
Trikon No Chotho Khuno
₹120.00સાવ નિખાલસપણે ખડ_ખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો! માત્ર તમારો જ નહીં, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહીં, ઍલોપથી... read more
Category: Humour
-



























