-
Sharnagat
₹100.00શરણાગત્ `હેલિકૉપ્ટરે વિમાનની જેમ રન-વે પર દોડીને ઊડવાનું ન હતું. વિશાળ પાંખોવાળા પંખીની જેમ, સીધું જ ઊંચકાઈને આકાશમાં પહોંચી ગયું. એ સાથે અમે એક જ છલાંગે અગ્યાર-બાર હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી ગયાં. કેદારનાથ હેલિપૅડ પર ઊતરવા અમારી પાસે માત્ર વીસ મિનિટ હતી. એમાં દૃષ્ટિથી સંચિત કરી શકાય તેટલું સ્મૃતિફ્રેમમાં મઢી... read more
Category: Travelogue
-
Shashwat Mulyo Ni Kathao
₹125.00જિંદગીની ઈમારતને વૈચારિક ઝંઝાવાતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે. આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ... read more
Category: Inspirational
-
Shaswat Sukh Ki Master Key ( Hindi )
₹150.00कोई आपके पास, ऐसी शर्त रखे कि, ‘तुम अभी मुझे 100 रुपए दो, में दो वर्ष के बाद 1 करोड दूँगा ऐसा मैं वचन देता हूँ ।’ ऐसी हास्यास्पद बात पर हँसकर भी आपने मजाक करनेवाले मित्र को अगर 100 रुपए दे दिये और बाद में सचमुच 1 करोड मिले... read more
Category: Lectures
-
Shaswat Sukh Ni Master Key
₹150.00કોઈ તમારી પાસે એવી શરત રાખે કે `તું મને અત્યારે 100 રૂપિયા આપ, હું તને બે વર્ષ પછી 1 કરોડ રૂપિયા આપીશ એમ ખાતરી આપું છું.' આવી હાસ્યાસ્પદ વાત પર હસીને શરત મુકનાર મિત્રને આપણે મજાકમાંય રૂ. 100/- આપી દઈએ અને પછી ખરેખર 1 કરોડ મળે તો... આવી, સ્કીમ જ્ઞાનના... read more
Category: Lectures
-
-
-
Sharebajar No Magic Touch
₹200.00◘ જો ઓળખતાં આવડે તો શૅરબજારનો સ્પર્શ, એ પારસમણિના સ્પર્શ જેટલો જ શક્તિશાળી છે. તળિયે બેઠેલા માણસને ઊંચા આકાશમાં પહોંચાડી દેવાની તાકાત શૅરબજારમાં છે, પણ સવાલ એ છે કે આવી મબલખ કમાણી કરવાની ટૅક્નિક કેવી રીતે શીખવી? એવું રોકાણ કેવી રીતે કરવું કે જેથી મૂડી પણ સલામત રહે અને સારો... read more
Category: Stock Market Investment
-
-
Shiv Na Saat Rahasyo
₹250.00જિજ્ઞાસાથી અનુભૂતિ તરફની યાત્રા વિવિધ શાસ્ત્રોએ આત્માને પરમાત્માનો પર્યાય માન્યો છે, પ્રત્યેકના જીવમાં જ શિવદર્શનનો મહિમા ગાયો છે અને નિજત્વમાં જ નિરાકાર શિવત્વનો સાક્ષાત્કાર સ્વીકાર્યો છે એવા નિર્ગુણ અને નિરાકાર શિવને સમજવા માટેનાં સાત રહસ્યો આ પુસ્તકમાં, દીવો પ્રગટે એમ પ્રગટ્યાં છે! વ્યક્તિ શિક્ષિત હોય કે અશિક્ષિત, સંસારી હોય કે... read more
Category: Reflective
-
Shivoham
₹150.00નીચેથી પર્વત કેવો નિર્મમ અને હૈયાસૂનો લાગ્યો હતો! ધગધગતી ધૂળ અને પથ્થરો. ન પંખીનો ટહુકો, ન ક્યાંય લીલીછમ્મ વનરાઈ. તો રંગબેરગી ફૂલોનો શૃંગાર તો હોય જ ક્યાંથી? પણ હું જેમ જેમ ઉપર ચડું છું, તેમ જોઉં છું કે જે પહાડની કઠોર ધારી ઉપર ચડી હતી તેનું હૃદય તો ભગવાન શંકરની... read more
Category: Travelogue
-
-
-
Shodhe Tene Jade
₹135.00મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે. સૌના જીવનમાં બને છે એવું તમારા જીવનમાં પણ બનતું જ હશે કે રોજબરોજના પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તમે તમારી... read more
Category: Inspirational
-
-
Shraddha No Shwas
₹75.00આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત... read more
Category: Inspirational
-
-
Shreshth Shikshak Kai Rite Thavay ?
₹99.00શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોનો હંમેશા પ્રયત્ન રહે છે કે વાંચન, લેખન તથા શિક્ષણની નવી પદ્ધતિઓને અપનાવી શ્રેષ્ઠતમ પરિણામ મેળવી શકાય. ઉપરાંત, ઉપલબ્ધ પદ્ધતિઓનો ભરપૂર ફાયદો ઉઠાવી ધારણા મુજબના પરિણામ મેળવી શકાય. વર્ગમાં પણ દરેક શિક્ષકનો સતત પ્રયાસ રહે છે કે વિદ્યાર્થી એને સમજે તથા નિર્ધારિત લક્ષ્યને સફળતાથી પ્રાપ્ત કરી... read more
Category: Education
-
-
-
Shudravtar
₹299.00જે ક્ષણે જ્ઞાન ઉપેક્ષિત થાય છે એ જ ક્ષણે સમાજની અધોગતિનો ગર્ભ બંધાઈ જાય છે. ઉપેક્ષિત અને અપમાનિત જ્ઞાનની નિ:શબ્દ ચીસ દશે દિશાઓને ધ્રુજાવી દે છે. વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુનો નાનો ભાઈ છે. જ્ઞાન અને ધર્મનો અવતાર છે. મહાભારતયુગના વ્યાસ પછીના સૌથી જ્ઞાની અને ઉદાત્ત મહાપુરુષ વિદુરને અને તેમના જ્ઞાને,... read more
Category: Novel
-
Shukran Egypt
₹120.00ઘણાં વર્ષોથી ઇજિપ્ત જવાની ઇચ્છા મનમાં હતી. ઇજિપ્ત પ્રાચીન વિશ્વસંસ્કૃતિની પાંચ હજાર વર્ષની તવારીખનું ઉદ્ગાતા અને સાક્ષી પણ ભવ્ય પિરામિડો, અદ્ભુત પ્રકાશરચનાથી ઝળહળતાં લક્ઝર, આસ્વાન, એશના અને એડફુનાં મંદિરોમાં ફરવું, બેય કાંઠે છલછલ સુદીર્ઘ જલયાત્રા કરતી નાઇલ પર ક્રૂઝ — અચાનક અને અનાયાસ જ સપનું સાકાર થઈ ગયું. આપણાં તેત્રીસ... read more
Category: Travelogue
-
Shukshmajiv Parichay
₹150.00સમગ્ર વિશ્વમાં ક્યારેય નહીં જોવા મળેલ એવા ત્વરિત પરિવર્તનો થઈ રહ્યાં છે. વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. અનેક અવનવા સંશોધનો થઈ રહ્યાં છે. જ્ઞાનના વિસ્ફોટ સાથે જ્ઞાન-વિજ્ઞાનની સીમાઓ વિસ્તરીને માનવીના દૈનિક જીવનને સ્પર્શી રહી છે. તેથી જ તેની સાથે દમ મિલાવવા માટે શાળાના અભ્યાસક્રમમાં પણ વિજ્ઞાનને આગવું... read more
Category: Science
-
-
Shurvir Gatha
₹225.00ડૉ. વિરલ શુક્લએ બ્રિટન અને સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ પર પીએચ.ડી. કરેલ છે અને હાલ સરકારી કૉલેજ, લાલપુર ખાતે અંગ્રેજીનાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યની કવિતાઓ પર પ્રભુત્વ ધરાવો વિરલ આપણી ભાષાનો એક બળૂકો કવિ અને લોકશાસ્ત્રજ્ઞ છે જેની વાતો અને કવિતાઓમાં શબ્દો અને ઉપમાઓની ચમત્કૃતિ સાથે માત્ર... read more
Category: History
-
-
-
-
-
Sinhshashtra
₹299.00ડૉ. સંદીપ કુમાર - ડૉ. નિવેદિતા ગાંગુલી કરો Lifeનું Perfect મૅનેજમૅન્ટ સિંહની જેમ! સમગ્ર પૃથ્વી ઉપર માત્ર બે જ રાજા છે. એક માણસ અને બીજો સિંહ! સિંહ માત્ર પૃથ્વી ઉપરનું સૌથી શક્તિશાળી પ્રાણી જ નથી, પરંતુ માનવજાતને ઘણું જ શીખવાડી શકે તેનું જીવંત ઉદાહરણ પણ છે. સિંહના જીવનમાં એવું તો... read more
Category: Management



































