મારી ઊંઘ જ
એકમાત્ર આશ્રય છે
શોકગ્રસ્ત હાથીઓ માટે.
રક્ષા કરો મારી નીંદરની
મારી નિદ્રાના પહેરેદારો.
કેટકેટલાયે સમયથી
સતત મારી પાછળ પાછળ
ચાલ્યા કરતું હતું
એ હાથીઓનું ટોળું
આ વન પાર કરી જાય ત્યાં સુધી
સૂઇ રહેવા દો મને.
બહુ નજીક છું હું, હવે
એ એક સ્થળથી.
પહોંચવા દો મને ત્યાં
આજે રાત્રે
આ હાથીઓ થાકીને
બેસી પડે તે પહેલાં.
Customer Reviews
There are no reviews yet.
Month & Year: September 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
મનીષા જોષીનો જન્મ 6 એપ્રિલ, 1971, ગુજરાતમાં કચ્છ જિલ્લાના ગોધરા-માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ 1995માં વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીથી માસ્ટર્સ ઓફ આર્ટ્સની ડિગ્રી… Read More
Month & Year: September 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
[wrvp_recently_viewed_products]
Scroll Up
Be the first to review “Thaak”
You must be logged in to post a review.