The Boss
₹299.00THE BOSS - ગુણવંત શાહ રોજિંદા મૅનેજમૅન્ટને સરળ રીતે સમજાવતું આ પુસ્તક કોનાં માટે છે? * ગૃહિણી * દંપતી * પૅરન્ટ * વિદ્યાર્થી * શિક્ષક * કર્મચારી * મૅનેજર * વેપારી * CEO * પ્રૉફેશનલ સફળતાનો સીધો સંબંધ મૅનેજમૅન્ટની કુશળતા સાથે રહેલો છે. તમારે effective થવું હોય તો કામમાં ઢીલાશ,... read more
Category: Management
Category: Special Offer
The Girl
₹300.00યુવાન, સાહસિક અને જિજ્ઞાસુ ફોટોગ્રાફર નંદિતા એક પ્રોજેક્ટ માટે પહોંચે છે ગુજરાતના એક ગામમાં અને સંજોગો તેને ખેંચી જાય છે સદીઓ જૂની એક શ્રાપિત કોઠીમાં… …અને શરૂ થાય છે રહસ્યમયી ઘટનાઓ અને દુર્ઘટનાઓનો સિલસિલાબંધ અને રોમાંચક દોર… શું આ કોઠીના રક્તરંજિત ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે? શું આ શ્રાપિત કોઠી નંદિતાને... read more
Category: Novel
The Gretest Secret
₹135.00તમારી જિંદગીમાં જો તમે ખરેખર પૉઝિટિવ ચેઇન્જ લાવવા માંગતા હો, તો આ પુસ્તક તમે આજે જ વાંચો. શક્ય છે કે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે અત્યાર સુધી તમે ઘણા પ્રયત્નો કર્યા જ હશે, પણ દર વખતે કોઈ ને કોઈ કારણોસર તમારા પ્રયત્નોનું પરિણામ તમે ઇચ્છ્યુ હશે તેવું તો નહીં જ... read more
Category: Inspirational
The Majestic Lions Of Gir
₹295.00An Untold Story of The Majestic Lions of Gir “My time is over, I enjoyed my life with challenges and changes. I fought bravely, I nourished new generations, I defended my territories, I defended my pride, and I proved our legacy as a Lion. I have changed the voice of... read more
Category: Reference Book
Tire Tire Narmada
₹250.00નર્મદાત્રયીનું ત્રીજું પુસ્તક તીરે તીરે નર્મદા જો પોણોસો અથવા સો વરસ પછી કોઈ દંપતી નર્મદા-પરિક્રમા કરતું દેખાય, પતિના હાથમાં ઝાડુ હોય અને પત્નીના હાથમાં સૂંડલો અને ખૂરપી; પતિ ઘાટોની સફાઈ કરતો હોય અને પત્ની કચરાને લઈ જઈને દૂર ફેંકતી હોય અને બંને વૃક્ષારોપણ પણ કરતાં હોય, તો સમજી લેવું, કે... read more
Category: Travelogue
Trijo Kinaro
₹275.00ત્રીજા કિનારાની શોધમાં નીકળેલી નારીના આત્મગૌરવની કથા... ગુજરાતી સાહિત્યની કેટલીક ચિરંજીવ નવલકથાઓ વાચકો માટે યાદોનાં સંભારણાં સમી યાદગાર બની રહી છે. આ ભાગ્યશાળી નવલકથાઓમાં વર્ષા અડાલજાની આ નવલકથા નોંધપાત્ર સ્થાન મેળવે છે એનું એકમાત્ર કારણ છે – પોતાના અસ્તિત્વના મુકામની તલાશમાં નીકળી પડેલી એક એવી સ્ત્રી, જે આજના સમાજની મોટાભાગની... read more
Category: Novel
Trikon No Chotho Khuno
₹120.00સાવ નિખાલસપણે ખડ_ખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો! માત્ર તમારો જ નહીં, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહીં, ઍલોપથી... read more
Category: Humour
Ughadya Dwar Antar Na
₹225.00હૃદયના અવાજનું ઉપનિષદ આ વાર્ષિક ડાયરીમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે. તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે... read more
Category: Inspirational
Undarbhai Ni Aankho Aavi !!!
₹120.00આરોગ્યની જાગૃતિ અંગેનું શિક્ષણ હંમેશા કંટાળાજનક જ રહ્યું છે. જો આ જ માહિતીને કાવ્યના માધ્યમ દ્વારા રસપ્રદ રીતે મૂકવામાં આવે તો બાળકો અને મોટાં પણ એણે સહજ રીતે યાદ રાખી શકે છે. બાળકોને ગેય કાવ્યો બહુ જ ગમે છે. એટલે આરોગ્યલક્ષી આ બાળકાવ્યોને શરૂઆતમાં સ્થાનિક સમાચાર પત્રોમાં મોકલ્યા. છપાયા. એમને... read more
Category: Children Literature
Undhi Najare
₹120.00સાવ નિખાલસપણે ખડ_ખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે AC4363ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ AC4361વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો! માત્ર તમારો જ નહીં, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહીં, ઍલોપથી... read more
Category: Humour
Unlimited Love
₹125.00તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે, જીવનમાં પ્રેમ ન હોત તો? શ્વાસ માટેની હવા ખોવાઈ જાય તો ઑક્સિજનના સિલિન્ડરથી કદાચ ચલાવી લેવાય, પણ જીવનમાંથી પ્રેમ જ ખોવાઈ જાય તો માણસ જાય ક્યાં? જે લોકોને પ્રેમ મળ્યો નથી એમનાં જીવન તમે જોયાં છે? જે સમાજમાં પ્રેમ ખંડિત અને શંકા અખંડિત... read more
Category: Reflective
Category: Valentine's Special
Unlimited Power
₹499.00જો તમે તમારી જિંદગી છે એના કરતાં વધુ સારી રીતે જીવવા – ઊજવવા માંગતા હો, તો આ પુસ્તક તમારી એ ઈચ્છાને સાકાર કરવામાં સંપૂર્ણ સાથ આપશે. આ કોઈ સામાન્ય કક્ષાનું પુસ્તક નથી, એને વાંચતા જ તમને થશે કે અનલિમિટેડ Power પુસ્તકને મેં આજદિન સુધી કેમ વાંચ્યું નથી? આ પુસ્તક દ્વારા... read more
Category: Inspirational








































